________________
Shri Mahavir Jain Aradhana Kendra
પહેલા )
www.kobatirth.org
સૂચના પ્રકરણ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ )
કુમકે એક શાસ્ત્ર ભણવાથી સકળ શાસ્રા સાર સમજી શકાતો નથી, માટેજ જેણે સર્વ શાસ્ત્ર ભણી વાંચી વિચારી મનન કરેલ છે તેજ વૈધ છે. વળી જેણે એકલુ વૈઘક શાસ્ત્રજ શિખેલ છે, પણ વૈઘક્રિયામાં કુશળ નથી અથવા જેણે ક્રિયાનું પૂર્ણ જ્ઞાન મેળવ્યું છે, પણ શાસ્ત્ર ભણેલ નથી તો, તે વૈધ અનાદર પામે છે; કેમકે જે અનુપાનાદિ ક્રિયામાં ૩શળ નથી તે વૈધ રેગીના રોગનું પ્રશ્નલ પણ બૈઇ ભય છે અને ઉપચાર કરી શકતા નથી તેથી અપયશ પામે છે, માટે જે પુરૂષ શાસ્ત્ર અને ક્રિયામાં નિપુણ છે અર્થાત્ આયુર્વેદનાં અષ્ટાંગના પારમાની છે તથા જેના હાથની બધી લેવાથી રોગી રોગથી મુક્ત થતે હાય. યશરેખાવાળા હાય, ડાઘા-ચતુર, સમયને જાણનારા, પવિત્ર મનવાળા, દયાળુ, દેશ, કાળ, વય, અગ્નિ અને બળાબળને જાણનારા, યંત્ર મંત્ર ત ́ત્રાદિકમાં પ્રવીણુ, પ્રસન્ન ચિત્ત થાળા, નિર્દેાભિ, નિરાભિમાની, સાચું અને મીઠું ખેલનાર, મે'ટા મનવાળા, મળતાવડા સ્વભાવતા, પૈસેથી સુખી હોય અને દુષ્ટ બ્યસાથી રહિત હોય તેજ વૈધ છે તથા તેવાના દાથની આષધીઓથીજ નિરંતર રાગી નિરોગીનું કલ્યાણ થાય છે, પણ જો ઉક્ત ગુણાથી રહિત હાય તથા વિવાદી, મલિન વસ્ત્રધારી, ગામીઓ, મૂર્ખ અને વગર મેલાવ્યે જેને તેને ઘેર જનારા હોય તેવા કુવૈદ્યના હાથથી પ્રાણાંતે પણ ઔષધી ગ્રહણ કરવી નહીં; કારણ કે તેવા કુવૈદ્યાના હાથથી અમૃત સમાન ઔષધી ઝેર સ્વરૂપ અને ઉત્તમ શસ્ત્રક્રિયા વજ્રસ્વરૂપ થઇ મનુબ્યોના પ્રાણ લે છે, તે માટે તે અવશ્ય ત્યજવા યોગ્ય છે; શાથી કે, તેવા કુવૈદ્યો યમરાજના મોટા ભાઇ છે, યમરાજ તે! માત્ર પ્રાણુજ લઈ છૂટકો કરે છે, પણ તે કુવૈઘરૂપી યમરાજ તે, પ્રાણ અને ધન એ બન્નેનું હરણ કરી લેછે. તે કારણ માટે દૂરચીજ પગે લાગવા યેાગ્ય છે. ચેાગ્ય અને અચેાગ્યના વિચાર.
For Private And Personal Use Only
સમસ્ત કાર્યોમાં સીન ઐબધીએજ ગ્રહણ કરવી; પરન્તુ પીપર, ગેળ, વવિડંગ, ધાણા અને મધ એટલા પદાર્થે! એક વર્ષના જીનાજ લેવા; પણ તેથી વધારે વખત ઉપરના હોય તો લેવા નહીં. તથા ગળા, કડાાલ, અરસો, કાળું, શતાવરી, આસગન્ધ, કાંટાશળાયો, લીંબડ, વરીઆળી અને પ્રસારણી એટલી ઔષધીએ નિરંતર લીલી જ લેવી; પણ તેને બીજી લીલી એ.પીની પેઠે ખમણી લેવી નહીં અર્થાત ખીજી આપધી લીલી હોય તે ખમણી લેવી યોગ્ય છે; પરન્તુ ઉક્ત ઔષધીઓ લીલી છતાં પણ બતાવેલા માપ કરતાં બમણી લેવીજ નહીં; કારણ કે જે આપધી લીલી અને સુકાયા પછી સમાન ગુણ ધરાજે છે તે તે આબધી લીલી છતાં સુકાયલી ઔષધીના સમાનજ લેવી, પણ જે આષધી સુકાયા પછી ઓછા ગુણવાળી થઈ જતી હોય તે તે આષધી લીલી હોય છતાં સુકાયલી - બધીથી ખમણી લેવી એમ વૈદ્ય સપ્રદાય છે. જે આષધીનાં પાંચ અંગ (મૂળ, ડાળાં, પાન, કુલ અને ફળ) માંથી અમુક અંગ લેવા લખ્યું ન હેાય તે તેનું મૂળજ લેવું; પણ મોટું વૃક્ષ હોય તે તેના મૂળની છાલ લેવી. હિંગલેફ ગાંગડાવાળા, ગંધક આમલસારે, પારા હિંગલોકમાંથી ઉડાવેલા, હિંગ શેકેલી અને ધતૂરો કાળે લેવો. ગંધક, પારેા, હિંગળાક, રસકપૂર, મહુશીલ, હતાળ, નેપાળ, ખુરાસાની અજમો, ધતૂગનાં બીજ, શિલાજીત, ઝેરકોચલાં, વછનાગ, અને ધાતુ-ઉપધાતુ, વિધ–ઉપવિષાદ શોધાતેજ ઉપયોગમાં લેવાં. પારો અને ગંધક, વછનાગ અતે મરી, હિં’ગળેાક અને ખડીએખાર વગેરે વગેરે ઔષધીઓ ભેગીજ વાટવી. ગાળા, અવલેહ અને હલકા પાના એક વર્ષ પછી, ચૂર્ણના બે માસ પછી અને તેલ ધીના ચાર