Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२६
आचारागसूत्रे भोगमाशंससे ?' इत्यादि । अथ कमलावतीवचनश्रवणक्षणसंजातप्रतिवोध इपुकारः कमलावती च दीक्षार्थं सहैव निष्क्रान्तौ ।
(२) विक्षेपणीविक्षिप्यते सम्यगवादगुणोत्कर्षप्रदर्शनेन मिथ्यावादादपसार्यते श्रोताऽनयेति विक्षेपणी । उक्तञ्च
"सम्यगवादप्रकर्षण, मिथ्यावादस्य खण्डनम् । यया विक्षेपणी सैव, यथा केशी प्रदेशिनम् " ॥२॥
मिथ्यावादादपसारयामासेति शेषः ।
वमन कर दिया, वह धन भोगोगे ? आप वमन का सेवन करने वालों की तरह भोग की लालसा क्यों करते है ?" इत्यादि । इषुकार को कमलावती के वचन सुनते ही वैराग्य हो आया और राजा तथा रानी दोनों साथ-साथ दीक्षा ग्रहण कर ली ॥१॥
(२) विक्षेपणी सम्यग्वाद अर्थात् अनेकान्तवाद या सिद्धान्त के गुणों का दिग्दर्शन कराकर श्रोताओं को मिथ्यावाद अर्थात् एकान्तवाद स हटाने वाली कथा विक्षेपणी कहलाती है। कहा भी है -
મહારાજ જે ધનને ભૃગુ પુરોહિતે વમન કરી નાખ્યું છે તે ધનને આપ ભેગવશે? આપ વમનનું સેવન કરવાવાળાની પેઠે ભેગની લાલસા શા માટે કરો છે?” ઈત્યાદિ
રાજા ઈષકાર પિતે કમલાવતીના વચન સાંભળતાં જ વૈરાગ્ય પામ્યા અને રાજા તથા રાણી અને સાથે-સાથે દીક્ષા ગ્રહણ કરી. | ૧ |
(२) विक्षेपणी સમ્યગ્વાદ અર્થાત્ અનેકાન્તવાદ, અથવા સત્યસિદ્ધાંતના ગુણોનું દિગદર્શન કરાવીને શ્રોતાઓને મિથ્યાવાદ અર્થાત્ એકાન્તવાદથી દૂર કરાવનારી કથા તે વિક્ષેપણ ४ा ४३वाय छे. घुय छ: