Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. आत्मसिद्धिः
२१७ रूपादिगुणमात्रस्यैव प्रत्यक्षत्वात् । अन्यस्मिन् ज्ञातेऽन्यज्ज्ञातं न भवति, यथा घटे ज्ञाते पटो न ज्ञायते । गुणाः कदापि द्रव्याद् भिन्नतया सत्तां न लभन्ते, एवं द्रव्यमपि गुणेभ्यो भिन्नतया न सत्तां लभते । अयं गुणः, अयं गुणीति नाममात्रतो भेदसत्त्वेऽपि न तत्त्वतो भेदः । यथा-अग्निर्गुणी स्वकीयादुष्णत्वगुणादत्यन्तभिन्नःस्यात्तर्हि दाहकार्य कर्तुमसौ न शक्नुयात् ।
तथा-यद्यात्मा ज्ञानगुणादत्यन्तभिन्नो भवेत् तदा तस्य जडत्वापत्तिः स्यात् । तस्माद् द्रव्यगुणयोर्भदो न कदाचिदासीत् , नाप्यस्ति, न च भविष्यतीति सिद्धम् ।
तुष्यतु दुर्जनन्यायेन तव मते गुणेभ्यः भिन्नत्वाङ्गीकारेऽप्यात्मा प्रत्यक्षो मा अन्य का ज्ञान होने से अन्य का बोध नहीं हो जाता । जैसे-घट के जाननेसे पट मालम नहीं होता । गुण द्रव्य से भिन्न कदापि नहीं रह सकते, और द्रव्य भी गुणो से भिन्न कदापि नहीं रह सकता । — यह गुण है, यह गुणी है' इस प्रकारका भेद नाममात्रका है, वास्तव में गुण-गुणी में भेद नही है। अगर अग्नि गुणी अपने उष्णतागुण से अत्यन्त भिन्न होता तो वह दाह-कार्य ( जलाने का कार्य ) करने में असमर्थ होता ।
दूसरी बात यह है कि--आत्मा यदि अपने ज्ञानगुण से भिन्न होता तो आत्मा में जडता आ जाती। अत एव द्रव्य और गुण का भेद न कभी था, न है, और न होगा।
दर्जनसन्तोषन्याय से, तुम्हारे मत के अनुसार कदाचित् यह मान लिया जाय कि आत्मा गुणों से भिन्न है और इस कारण आत्मा का प्रत्यक्ष भले ही न हो ઘટ ક્યારેય પ્રત્યક્ષ નથી થતું. અન્યનું જ્ઞાન થવાથી અન્યને બોધ થતો નથી. જેમકે ઘટના જ્ઞાનથી પટ માલુમ થતું નથી (પટનું જ્ઞાન થતું નથી;). ગુણ, દ્રવ્યથી ભિનન કદાપિ રહી શકતો નથી. “આ ગુણ છે અને આ ગુણી છે” એ પ્રકારને ભેદ નામમાત્રને છે વાસ્તવિક રીતે ગુણ-ગુણીમાં ભેદ નથી. અગર અગ્નિ ગુણી પિતાના ઉsણતાગુણથી અત્યન્ત ભિન્ન થઈ જાય તે તે દાહકાર્ય (બાળવાનું કાર્ય) કરવામાં અસમર્થ થઈ જાય છે.
બીજી વાત એ છે કે-આત્મા જે પોતાના જ્ઞાનગુણથી ભિન્ન હોય તો આત્મામાં જડતા આવી જાય. એટલા માટે દ્રવ્ય અને ગુણને ભેદ કેઈ પણ વખતે હતે નહિ, છે નહિ અને થશે પણ નહિ.
દુર્જનસંતોષ ન્યાયથી તમારા મત પ્રમાણે કદાચિત એમ માની લઈએ કે આત્મા ગુણથી ભિન્ન છે, અને તે કારણે આત્મા પ્રત્યક્ષ ભલે ન થાય તો પણ
प्र. आ-२८.