Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
बामा एतदपिचनस्पतियापचयिकम् इष्टानाचतअतिक्षणमरणशील
६४०
आचारागसूत्रे न मरणात्, एतदपि वनस्पतिशरीरम् अशाश्वतं प्रतिक्षणमरणशीलम् । यथाइदमपि मनुष्यशरीरं चयापचयिकम् इष्टानिष्टाहारादिक प्राप्य वृद्धिहासशीलम् , तथा-एतदपि वनस्पतिशरीरं चयापचयिकम् अनुकूल-प्रतिकूलजलवातादिना वृद्धिहासस्वभावम् । यथा-इदमपि मनुष्यशरीरं विपरिणामधर्मक-विविधपरिणामशीलम् , तत्तव्याधिवशाद् उदरद्धिपाण्डुकृशत्वादिरूपं, रसायनस्नेहाधुपचारवशाद् विशिष्टरूपवलोपचयादिरूपं वा विविधपरिणाम प्राप्नोति तथा-एतदपि3 वनस्पतिशरीरं विपरिणामधर्मक-व्याधिवशात् पत्रपुष्पफलादीनां वर्णादिष्वन्यथाभावदर्शनात् , विशिष्टदोहद प्रदानेन कदाचित्तपामुपचयदर्शनाद विविधपरिणामशीलम् । यथा जननस्वभावादिधर्माणां समुदायः सचेतने मनुष्यशरीरे
शरीर भी अशाश्वत है-उसका भी प्रतिक्षण मरण होता है । मनुष्यशरीर इष्टानिष्ट आहार आदि को पाकर बढता-घटता रहता है, उसी प्रकार वनस्पति का शरीर भी अनुकूल जल-वायु से बढता और प्रतिकूल जल-वायु से घटता है । जैसे मनुष्यशरीर में नाना प्रकार के परिणमन होते हैं-विविध बीमारियों से उदर का बढना, पाण्डु, कृशता आदि, तथा रसायन और घृत आदि के सेवन से विशिष्टरूप और बल की वृद्धि होती है, उसी प्रकार वनस्पति का शरीर भी विविध प्रकार के परिणमनवाला है-रोग होने पर वनस्पति के पत्ते, फूल, फल आदि और ही तरह के देखे जाते हैं, विशेष प्रकार का दोहद देने से कभी-कभी उन में उपचय भी होता है । इस प्रकार वनस्पति का शरीर भी विविध परिणमन वाला है । जननस्वभाव आदि धर्मों का समूह सचेतन मनुष्य शरीर में या त्रस
વનસ્પતિશરીર પણ અશાશ્વત છે–તેનું પણ પ્રતિક્ષણ મરણ થતું રહે છે. મનુષ્ય શરીર ઈટાનિષ્ટ આહાર આદિથી વધતું ઘટતું રહે છે તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ અનુકૂલ જલ–વાયુથી વધે છે અને પ્રતિકળ જલવાયુથી ઘટે છે. જેમ મનુષ્ય શરીરમાં નાના પ્રકારનું પરિણમન થાય છે, વિવિધ બિમારીઓથી પેટનું વધવું, પાંડુરોગ, કૃશતા (દુબલાપણું) આદિ, તથા રસાયન અને વૃતઆદિના સેવનથી વિશિષ્ટરૂપ અને બલવૃદ્ધિ થાય છે, તે પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પ્રકારના પરિણામ વાળું છે, રોગ થતાં વનસ્પતિના પાંદડાં, ફલ, ફલ આદિ જૂદીજ જાતનાં દેખાય છે, વિશિષ્ટ પ્રકારના દોહદ દેવાથી કઈ-કઈ વખત તેમાં ઉપચય થાય છે, એ પ્રમાણે વનસ્પતિનું શરીર પણ વિવિધ પરિણમનવાળું છે. જનસ્વભાવ આદિ ધર્મોને સમૂહ સચેતન મનુષ્ય શરીરમાં અથવા ત્રસજીવના શરીરમાં જોવામાં આવે છે, તે જ પ્રમાણ