Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गमुत्रे
जिनप्रवचनोक्तचरणकरणसेविनः स्वप्राणरक्षणार्थमपि परजीवोपमर्दनं नेच्छन्ति, ते हि अचाक्षुषवायुजीवविराधनाविनिवृत्ताः कथमन्यचाक्षुपपृथिव्यादिजीवोपमर्दने प्रवर्तेत, न कथमपीति भावः ।
६८२
अथ वायुकायस्य सम्यग्ज्ञानार्थं लक्षणाद्यष्ट द्वाराणि निरूपणीयानि । तत्र लक्षणप्ररूपणापरिमाणशस्त्रोपभोगद्वाराणि यथाक्रमं निरूप्यन्ते । अवशिष्ट वधवेदनानिवृत्ति द्वाराणि पृथिवीकायोद्देशे यथा कथितानि तथैवावगन्तव्यानि ।
जिनागम में कथित चरण- करण का सेवन करने वाले अपने प्राणों की रक्षा करने के लिए भी दूसरे जींव की हिंसा करने की अभिलाषा नहीं करते । वे चक्षु से न दिखाई देने वाले वायुकाय के जीवों की विराधना से भी निवृत होते हैं तो चक्षुगोचर अन्य पृथ्वीकाय आदि के जीवों की विराधना में कैसे प्रवृत्त हो सकते है - किसी प्रकार भी नहीं ।
वायुकाय का सम्यग्ज्ञान प्राप्त करने के लिए लक्षण आदि आठ द्वारों का निरूपण करना चाहिए | उनमें से लक्षण, प्ररूपणा, परिमाण, शस्त्र और उपभोग द्वारों का क्रम से निरूपण करते हैं । शेष वध, वेदना और निवृत्ति द्वार जैसे वैसे ही यहाँ समझ लेने चाहिए ।
पृथ्वीकाय के उद्देश में कहे हैं
જિનાગમમાં કહેલા ચરણ-કરણનું સેવન કરવાવાળા પેાતાના પ્રાણાની રક્ષા કરવા માટે પણ બીજા જીવેાની હિંસા કરવાની અભિલાષા કરતા નથી. તે નેત્રથી નહિ દેખાતા વાયુકાયના જીવેાની વિરાધનાથી પણ નિવ્રુત્ત હાય છે, તે પછી નેત્રથી જોઈ શકાય તેવા ખીજા પૃથ્વીકાય આદિના વેાની વિરાધનામાં કેવી રીતે પ્રવૃત્ત થઈ શકે છે? કાઈ પ્રકારે પણ થઈ શકતા નથી.
વાયુકાયનું સભ્યજ્ઞાન પ્રાપ્ત કરવા માટે લક્ષણ આદિ આઠ દ્વારાનું નિરૂપણ કરવું જોઈએ. તેમાંથી લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, શસ્ત્ર અને ઉપભેાગ દ્વારાનું ક્રમથી નિરૂપણ કરે છે, શેષ-(બાકી) વધ, વેદના અને નિવૃત્તિ દ્વાર જેવી રીતે પૃથ્વીકાયના ઉદ્દેશમાં કહ્યા છે, તેવીજ રીતે અહિં સમજી લેવું જોઈએ.
1