Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ७ सु. ६ वायुविराधना परिहारः
७०३
सावद्यव्यापाराः परिज्ञाताः = ज्ञ - परिज्ञया बन्धकारणतया विदिताः, प्रत्याख्यानपरिज्ञया च परिवर्जिता भवन्ति, स एव परिज्ञातकर्मा - त्रिकरणत्रियोगैः परिवर्जितसकलसावद्यव्यापारः, मुनिर्भवति ।
किरणत्रयोर्वाकायविराधनापरिहारेण यस्तु परिज्ञातकर्मा स एव मुनिर्भवतीत्युक्तं तत्कथमुपपद्यते ? यतो हि गच्छता तिष्ठता आसीनेन स्वपता भुब्जानेन भाषमाणेन वायुकायविराधना दुष्परिहरा कथं तर्हि मुनिश्वरेत् तिष्ठेत् आसीत शयीत भुञ्जीत भाषेत ? इति । अत्रोच्यते मुनिनां सर्वं स्वकर्त्तव्यं यतनयैव संपादनीयम्, अत एवोक्तं भगवता --
कर्मबंध का कारण जान लिया और प्रत्याख्यानपरिज्ञा से त्याग दिया है वही तीन करण और तीन योग से व्याग करने वाला मुनि होता है ।
शंका--' तीन करण और तीन योग से वायुकाय की विराधना का त्याग करने वाले ही मुनि होते हैं" यह कथन किस प्रकार सही हो सकता है ? चलने, ठहरने, बैठने, सोने, आहार करने और भाषण करने में वायुकाय की विराधना से बच नहीं सकते । ऐसी दशा में मुनि कैसे चले, कैसे ठहरे कैसे बैठे, कैसे सोए, कैसे भोजन करे 1 और कैसे बोले ?
समाधान – मुनि को अपनी सब क्रियाएँ यतनापूर्वक ही करनी चाहिए | भगवान् ने कहा है: --
અન્યનું કારણ છે' એમ જાણી લીધું છે અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યજી દીધા છે, તે ત્રણ કરણ અને ત્રણયેાગથી ત્યાગ કરવાવાળા મુનિ હાય છે.
०४
શંકા ત્રણ કરણ અને ત્રયાગથી વાયુકાયની વિરાધનાના ત્યાગ કરવાવાળા મુનિ હેાય છે.” આ વચન કેવી રીતે સાચું હોઈ શકે છે? ચાલતાં, બેસતાં, રાકાતાં, સુતાં, ભાજન કરતાં અને ભાષણ કરતાં વાયુકાયની વિરાધનાથી ખેંચી શકાતું નથી. એવી દશામાં મુનિ કેવી રીતે ચાલે, કેવી રીતે બેસે, કેવી રીતે રાકાય, કેવી રીતે સુવે, કેવી રીતે ભેાજન કરે અને કેવી રીતે ખેલે ?
સમાધાન—મુનિએ પાતાની સર્વ ક્રિયાએ યતનાપૂર્વક કરવી જોઇએ, ભગવાને
४ छे