Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसुत्रे
बहुविधद्रव्यलिङ्गो विद्यन्ते तत्र शाक्यादयो व्यजनादिशस्त्रैर्वायुकायसमारम्भं कुर्वन्ति, कारयन्ति, कुर्वतोऽनुमोदयन्ति तथा च संपातिमादीनां हिंसनेन षड्जीवनिकायविराधका भवन्ति । दण्डिनोपि - " वयं पञ्चमहाव्रतधारिणो जिना - ज्ञाराधका अनगाराः स्मः" इत्यादि प्रवदमानाः साध्वाभासाः सावद्यमुपदिशन्ति, शास्त्रप्रतिषिद्धमपि वायुकायसमारम्भं कुर्वन्ति, कारयन्ति च । ते हि अनावृतमुखेन वदन्ति गायन्ति च । तथा अग्रपूजादौ विविधवाद्यनृत्यादिकं कारयन्ति एतत्सर्वं मिथ्यादर्शनशल्याभिधं पापमाचरन्ति ।
६९०
उक्तञ्च - " गंधव्वनट्टवाइय - लवणजलारतिआइदीवाई ।
जं किच्चं तं सव्वं - पि ओ अरइ अग्गपुयाए " ॥ १ ॥
संसार में तरह-तरह के द्रव्यलिंगी हैं, उन में से शाक्य आदि पंखा वगैरह से वायुकाय का आरंभ करते हैं, कराते हैं और आरंभ करने वाले की अनुमोदना करते हैं, और संपातिम ( उडकर अचानक आजाने वाले ) आदि जीवों की हिंसा करके षट्रकाय के विराधक बनते हैं । झूठे साधु दण्डी भी 'हम पंचमहाव्रतधारी तथा जिन भगवान् की आज्ञा के आराधक अनगार हैं' इस प्रकार कहते हुए सावद्य का उपदेश देते हैं । शास्त्र में निषिद्ध वायुकाय का समारंभ करते हैं और कराते हैं । वे खुले मुख से बोलते और गाते हैं, तथा अग्रपूजा आदि में विविध प्रकार से वाद्य एवं नृत्य आदि कराते है । यह सब मिथ्यादर्शनशल्यनामक पाप है । वे इसका आचरण करते हैं । जैसे कहा है
"
સંસારમાં તરેહ-તરેહના દ્રવ્યલિંગી છે, તેમાંથી શાકય આદિ પંખા વગેરેથી વાયુકાયના આરંભ કરે છે, કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમાન આપે છે, અને સંપાતિમ (ઉડીને અચાનક આવવાવાળા) આદિ જીવાની હિંસા કરીને ષટ્રકાયના વિરાધક બને છે. દ'ડી પણ અમે પંચમહાવ્રતધારી તથા જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણુગાર છીએ. ” આ પ્રમાણે કહેતા થકા સાવદ્યના ઉપદેશ આપે છે. શાસ્ત્રમાં નિષિદ્ધે મનાએલા વાયુકાયના સમારભ કરે છે અને કરાવે છે. તે ખુલ્લા મુખથી–ઉઘાડા માઢમલે છે અને ગાય છે, તથા અગ્રપૂજા વગેરેમાં વિવિધ પ્રકારથી વાઘ અને નૃત્ય આદિ કરાવે છે. આ સવે મિથ્યાદ નશલ્ય નામનું પાપ છે. તે એનું આચરણ કરે છે. જેમ કહ્યું છે