Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
चारचिन्तामणि-टीका अध्य. १ उ.७ सू. १ वायुकायशस्त्राणि. ६८९ कण्डनं, तुषाद्यपसारणार्थ शूस्फिालनं, वस्त्रादिगतरजःप्रभृतिवारणाय वस्त्रादीनामाच्छोटनमास्फोटनं प्रस्फोटनं च, तथा शीघ्रगमनं वायुकायस्य विराधकं परकायशस्त्रम् । उभयकायशस्त्रम्-अनावृतमुखेन भाषणम् , एतत्सर्व द्रव्यशस्त्रम् । भावशस्त्रं तु मनोवाकायानां दुष्प्रणिधानम् । एवंविधैः शस्त्रैः, वायुकायसमारम्भेण-वायुकायोपमर्दकसावधव्यापारण, इमं वायुकायं विहिसन्ति ।
वायुकाहिसायां प्रवृत्ताः खलु षड्जीवनिकायरूपं लोकं सर्वमेव विहिंसन्तीत्याह-वायुकायशस्त्रम्.' इत्यादि । वायुकायशस्त्रं वायुकायोपमर्दक द्रव्यभावशस्त्रं पूर्वोक्तप्रकारं, समारभमाणा: वायुकायं प्रति प्रयुञानाः अन्यान् वायु. कायभिन्नान् अनेकरूपान् पृथिवीकायादीन् स्थावरान् द्वीन्द्रियादीन्त्रसांश्च प्राणान्= प्राणिनः, विहिंसन्ति । मूसल से कूटना, छिलके हटाने के लिए सूप से फटकना, धूल-रेत आदि झाडने के लिए वस्त्र आदि को फटकारना-झटकना तथा जल्दी चलना भी वायुकाय का विराधक परकाय शस्त्र है खुले मुख से बोलना उभयकायशस्त्र । मन, वचन, और कायका अप्रशस्त व्यापार भावशस्त्र है । इन नाना प्रकार के शस्त्रों से द्रव्यलिंगी वायुकाय की हिंसा करने वाले सावध व्यापार करके वायुकाय की हिंसा करते हैं ।
___ जो वायुकाय की हिंसा में प्रवृत्त होता है वह षट्कायरूप समस्त लोक की हिंसा करता है, यह कहते है-वायुकाय की विराधना करने वाले पूर्वोक्त द्रव्य और भावशस्त्रों का वायुकाय के प्रति प्रयोग करने वाले वायुकाय से भिन्न अनेक प्रकार के पृथ्वीकाय आदि स्थावरों की तथा द्वीन्द्रिय आदि त्रसजीवों की भी हिंसा करता हैं।
મૂસળથી કૂટવું, છાલ કાઢવા માટે, સૂપડાથી ઝાટકવું, ધૂળ-રેતી વગેરેને ખંખેરવા માટે વસ્ત્ર વગેરેને ઝાટકવું–પછાડવું, તથા જલદી–જલદી ચાલવું તે પણ વાયુકાયનું વિરાધક પરકાય શસ્ત્ર છે. ઉઘાડા-ખૂલ્લા મેઢે બોલવું તે ઉભયકાયશસ્ત્ર છે. આ સર્વ વાયુકાયનાં દ્રવ્યશાસ્ત્ર છે, મન, વચન અને કાયાનો અપ્રશસ્ત (વખાણવા લાયક નહિ તે) વ્યાપાર તે ભાવશસ્ત્ર છે. આ નાના પ્રકારના શોથી દ્રવ્યલિંગી વાયુકાયની હિંસા કરવાવાળાઓ સાવદ્ય વ્યાપાર કરીને વાયુકાયની હિંસા કરે છે.
જે વાયુકાયની હિંસામાં પ્રવૃત્ત થાય છે તે કાયરૂપ સમસ્ત લેકની હિંસા કરે છે. એ કહે છે–વાયુકાયની વિરાધના કરવાવાળા પૂર્વોક્ત દ્રવ્ય અને ભાવશઅને વાયુકાયના પ્રતિ પ્રગ કરવાવાળા વાયુકાયથી ભિન્ન અનેક પ્રકારના પૃથ્વીકાય આદિ સ્થાવરની, તથા શ્રીન્દ્રિય આદિ ત્રસ જીવની પણ હિંસા કરે છે. प्र. मा-८७