Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ६ सु० ७ सकाय हिंसाप्रयोजनम् ६७१
टीका
यदर्थ सजीवा हन्यन्ते, तद् ब्रवीमि - अप्येके केचिच्च, अत्रापि - शब्दः वक्ष्यमाणापेक्षया समुच्चयार्थः, अर्चायैि- अर्च्यते = पूज्यते इत्यर्चा =शरीरं, तदर्थ घ्नन्ति = हिसन्ति, यथा सुलक्षणं पुरुषं व्यापाद्य तच्छरीरेण विद्यामन्त्र, साधयन्ति यद्वा- स्वर्णपुरुषनिर्माणार्थं द्वात्रिशलक्षणं पुरुषं प्रतप्ततैले निक्षिप्य निघ्नन्ति । तथा अप्येके = केचन अजिनाय =चमथं मृगव्याघ्रादीन् घ्नन्ति । तथा अप्येके = केचन मांसाय छागादीन् घ्नन्ति । अप्येके = केचन शोणिताय = त्रिशूलालेख करणादौ शोणितं ग्रहीतुं ध्नन्ति । एवं हृदयाय = हृदयं गृहीत्वा साधका मथ्नन्ति तदर्थं घ्नन्ति । पित्ताय मयूरादीन, वसायै व्याघ्रादीन्, पिच्छाय मयूरादीन् पुच्छाय रोझादीन, वालाय चमर्यादीन, शृङ्गाय मृगादीन्,
-
टीकार्थ - हे जम्बू जिस प्रयेजन से स्काय की हिंसा होती है, वह कहता हूँ । कोई-कोई अर्चा अर्थात् शरीर के लिए विराधाना करते हैं, जैसे किसी पुरुष को अच्छे लक्षण वाला समझकर उसे मार डालते हैं, और उसके शरीर से विद्या तथा मत्र का साधन करते हैं । अथवा स्वर्णपुरुष के निर्माण के लिए बत्तीस लक्षण वाले पुरुष को तपे हुए तेल में डालकर मारते हैं । कोई चर्म के लिए मृग और वाघ आदि का घात करते है । कोई मांस के लिए बकरा आदि को मारते है । कोई त्रिशूल का चिह्न बनाने आदि के लिए तथा रक्त पीने के उद्देव्य से घात करते हैं । इसी प्रकार हृदय के लिए घात करते हैं - घातक लोग हृदय लेकर मथते है । इसी तरह पित्तके लिए मयूरों को चर्बीके लिए वाघ आदि को, पंखों के लिए मयूरों को, पूंछके लिए रोझ आदि को, बाल के
ટીકાથ—જે પ્રત્યેાજનથી ત્રસજીવાની હિંસા થાય છે; તે કહું છું. કઈ-કઈ અર્ચા અર્થાત્ શરીરના માટે ઘાત કરે છે. જેમકે-કેાઈ પુરૂષને સારા લક્ષણવાળા સમજીને તેમ મારી નાંખે છે, અને તેના શરીરથી વિદ્યા તથા મંત્રની સાધના કરે છે અથવા– સ્વર્ણ પુરૂષના નિર્માણ માટે ખત્રીસ લક્ષણુવાળા પુરૂષને તપાવેલા તેલમાં નાંખીને મારે છે. કેાઈ ચામડા માટે મૃગ અને વાઘ વગેરેના ઘાત કરે છે. કેાઈ માંસ માટે બકરા વગેરેને મારે છે. કેાઈ ત્રિશુલનું ચિહ્ન મનાવવા વગેરે માટે લેાહી પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્યથી ધાત કરે છે. એ પ્રમાણે કોઈ હૃદય માટે ધાત કરે છે—ધાતકી લેાક હૃદય લઈને મથે છે. એ પ્રમાણે પિત્ત માટે, મારને, ચરખી માટે વાઘ આદિને વાળ માટે ચમરી-ગાય આદિને, શીંગ માટે મૃગ આદિને મારે છે. વિષાણુ શબ્દ જો કે હાથી