Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
आंचारागसूत्रे कायिक्यादि-प्राणातिपातिकीपर्यन्ताभिः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति । एवं लोहेन फालपरशुकुठारकुद्दालदात्रादिनिर्माणे लोहकारादीनां पञ्चक्रियत्वं भवति, अविरतिसद्भावात् । एवं घनोपरि स्थापनेन कुट्टनेन भस्रया ध्मापनेन विध्यापनेन प्रज्वालितेन शैत्यकरणार्थं जले तप्तलोहप्रक्षेपेण प्रत्येकतत्तद्व्यापारे पञ्चभिः पञ्चभिः क्रियाभिः स्पृष्टो भवति ।
धनुषा विध्यतः क्रियाधनुर्धरः शरैर्व्यापादयन् यावत् धनुगृह्णाति, धनुः प्रसारयति, कर्णपर्यन्तमाकर्षति, वर्तुलीकरोति, वाणं संयोजयति, ऊर्ध्व प्रक्षिपति, स्वाभिमुखमागच्छतो हन्ति, अन्योन्यगात्रं संहतीकरोति, मनाक् स्पृशति, समन्ततः परिताकायिकी से प्राणातिपातिकी पर्यन्त पांच क्रियाओं का स्पर्श होता है । इसी प्रकार लोहे से फाल, फरसा, कुल्हाडा, कुदाल, दांतला आदि के बनाने में लहार वगैरह को पांच क्रियाएँ लगती है, क्यों कि उस में अविरति मौजूद है । इसी प्रकार घन के ऊपर रखने में, कूटने में, धौंकने में, आग बुझाने में, प्रज्वलित करने में, ठंडा करनेके लिए जल में लोहा डालने में, इस प्रत्येक में पांच २ क्रियाएँ लगती हैं।
धनुष से वेधने में क्रिया-. धनुर्धारी पुरुष वाण से मारता हुआ जब तक धनुष ग्रहण करता है, धनुष फैलाता है, कानपर्यन्त खींचता है, गोल करता है, उस में बाण जोडता है, ऊपर फैकता है, अपने सामने आते को मारता है, शरीर को सिकोडता है, जरा-सा स्पर्श પ્રાણાતિપાત સુધીની પાંચ ક્રિયાઓને સ્પર્શ થાય છે. એ પ્રમાણે લેઢાના ફાલહળની કેસ, ફરસી, કુવાડા, કેદાલી, દાંતલા આદિ બનાવવામાં લુહાર વગેરેને પાંચ કિયાઓ લાગે છે, કારણ કે તેમાં અવિરતિ હાજર છે. આ પ્રકારે ઘણને ઉપર રાખવામાં, કૂટવામાં ધકનીથી ધોકવામાં, અગ્નિ બુઝાવામાં પ્રજવલિત કરવામાં અને લેડું ઠંડું કરવા માટે પાણીમાં નાખવામાં. આ પ્રત્યેક કાર્યમાં પાંચ ક્રિયાઓ લાગે છે.
ધનુષથી વિંધવામાં ક્રિયા
ધનુષ ધારણ કરનાર પુરૂષ બાણથી મારતે જ્યાંસુધી ધનુષ ગ્રહણ કરે છે, ધનુષ ફેલાવે છે, કાન સુધી ખેંચે છે, ગેળ કરે છે, તેમાં બાણ જેડે છે, ઉપર ફેકે છે, પિતાના સામે આવનારને મારે છે, શરીરને સંકેચે છે, થેડે એ સ્પર્શ કરે છે,