Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५५४
आचारागसत्रे ___"भूयाणमेसमाधाओ हव्ववाहो न संसओ"। (दशवै० ३ अ०गा०३५) तस्य खेदज्ञः खेदयतीति खेदः अग्नेर्व्यापारः, अग्निव्यापारो हि पृथिव्यादिजीवानां दहनात्मकतया दुःखमुत्पादयतीत्यतः खेद-शब्देन व्यपदिश्यते, तं जानातीति खेदज्ञः। अग्निकायस्य व्यापारः सर्वप्राणिपीडाकर इति विज्ञाता यः खलु भवति, स एव अशस्त्रस्य सप्तदशविधसंयमस्य खेदज्ञा संयमक्षरणजन्यदुःखानुभावकः, अस्तीति शेषः। अग्निकायव्यापारेण पृथिव्यादिजीवानां विनाशस्तेन संयमक्षरणं, ततश्च मुनित्वविभ्रंश इति सर्वस्वनाशकतयाऽग्निव्यापारः साधूनां ज्ञपरिया विज्ञाय प्रत्याख्यानपरिज्ञया परिहरणीय इति भावः ।
"यह अग्नि भूतों का घातक है, इसमें संदेह नहीं"। (दशवै. ३. अ. गा. ३५)
उस अग्नि के व्यापार को पृथ्वीकाय आदि का खेद कहते है, क्यों कि दाहक होने के कारण वह पृथ्वी आदि को दुःख उत्पन्न करता है । उसे जानने वाला 'खेदज्ञ' कहलाता है । ' अग्निकाय का व्यापार सब प्राणियों को पीडा पहुँचाता है' जो ऐसा जानता वही पुरुप अशस्त्र का अर्थात् सत्तरह प्रकार के संयम के खेद का-संयम के भंग से होने वाले खेद का ज्ञाता होता है । तात्पर्य यह है कि-अग्निकाय के व्यापार से पृथ्वीकाय आदि के जीवों का विनाश होता है, और उससे संयमभंग होता है, और संयम के भंग से मुनिपन का भंग होता है । इस प्रकार अग्निव्यापार सर्वस्व का नाशक होने से वह साधुओं के लिए ज्ञपरिज्ञा से जानकर प्रत्याख्यानपरिज्ञा से त्यागने योग्य है ।।
"२0 मनि भूताना पात छे, सभी सहेड नथी." (श 4. 24. 3. 20 ३५)
આ અગ્નિના વ્યાપારને પૃથ્વીકાયને ખેદ કહે છે કારણ કે દાહક હેવાના કારણે તે પૃથ્વી આદિને દુઃખ ઉત્પન્ન કરે છે તેને જાણવાવાળા “દ” કહેવાય છે.
અગ્નિકાયને વ્યાપાર સર્વ પ્રાણીઓને પીડા પહોંચાડે છે. જે આ પ્રકારે જાણે છે તેજ પુરુષ અશઅને અર્થાત્ સત્તર પ્રકારના સંયમના ખેદન-સંયમના ભંગથી થવાવાળા ખેદને જ્ઞાતા-જાણનાર હોય છે. તાત્પર્ય એ છે કે–અગ્નિકાયના વ્યાપારથી પૃથ્વીકાય આદિના જીવન નાશ થાય છે. અને તેથી સંયમ ભંગ થાય છે, અને સંયમના ભંગથી, મુનિ પણું ભંગ થાય છે. આ પ્રમાણે અગ્નિવ્યાપાર સર્વસ્વને નાશક લેવાથી સાધુઓ માટે જ્ઞપરિણાથી જાણને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગવા ગ્ય છે.