Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ सू.६ वनस्पतिकायहिंसा ६३१ गजाश्वमृगव्याघ्रसिंहादीनां स्वरूपं दधाना वृक्षादयस्तस्योपवनादेविशिष्टशोमां जनयन्ति।
माननं जनसत्कारस्तदर्थ, यथा-स एव पत्रादिकर्तनकलाकुशलो मालाकारः स्वमाननार्थ कर्तरीशस्त्रेण वृक्षलतादीनां पत्रादिकं कृन्तति। पूजन वस्त्ररत्नादिलाभस्तदर्थम् , यथा-देवपतिमाद्यर्थं पत्रपुष्पफलादीनां त्रोटने । तथाजातिमरणमोचनाय जन्ममरणबन्धमोचनाथै, यथा-मुक्तिकामन पूजायां पुष्पपत्रादिसमुच्छेदने, तथा-दुःखप्रतिघातहेतुं व्याधिशमनाद्यर्थम्-ओपधिवृक्षलतादीनां मूलकन्दशाखापत्रपुष्पफलादिभेदने, स जीवनसुखाद्यर्थी स्वयमेव हाथी, घोडा, हिरन, बाघ, सिंह आदि का आकार बन जाता है और इससे उस बगीचे की सुन्दरता बढती है, ऐसा जानकर करता है ।
जनसत्कार के लिए भी वनस्पति की हिंसा की जाती है, जैसे-पत्ता वगैरह काटने में कुशल वही पूर्वोक्त माली कैंची से वृक्षों या लताओं के पत्ता आदि काटता है । तथा पूजन के लिए अर्थात् वस्त्रों और रत्नों के लिए भी वनस्पतिकाय की हिंसा करते है । जैसे-देव प्रतिमा आदि के लिए पत्र, फूल, फल तोडने में ।
जन्म मरण से छुटकारा पाने से लिए भी उक्त हिंसा की जाती है। जैसे-मुक्ति की इच्छा से पूजा के लिए फूल-फल तोडने में । दुःखों का प्रतीकार करने के लिए भी यह हिंसा की जाती है । जैसे-रोग मिटाने के लिए ओषधि, वृक्ष, लता, मूल, कन्द, शाखा, पत्र, फूल आदि तोडने में हिंसा की जाती है। વૃક્ષ લતા વગેરેને એવા પ્રકારે કાપે છે કે તેમાં હાથી, ઘેડા, હરણ, વાઘ, સિંહ આદિને આકાર બની જાય છે, અને તેથી એ બગીચાની સુંદરતા વધે છે. એવું સમજીને જ કરે છે.
જન–સત્કાર માટે પણ વનસ્પતિની હિંસા કરવામાં આવે છે, જેમ-પાંદડાં વગેરેને કાપવામાં કુશલ આગળ કહેલે તેજ માળી કંચી (કાતર)થી વૃક્ષો અથવા લતાઓનાં પત્તા આદિ કાપે છે. તથા પૂજન માટે અર્થાત્ વ અને રત્નને માટે પણ વનસ્પતિકાયની હિંસા કરે છે, જેમ–દેવપ્રતિમા આદિ માટે પત્ર ફૂલ ફલ તોડવામાં.
જન્મ-મરણથી છુટવા માટે પણ પૂર્વ કહેલી હિંસા કરવામાં આવે છે જેમકેમુક્તિની ઈચ્છાથી પૂજા માટે કુલ ફેલ તેડવામાં.
દુને પ્રતિકાર કરવા માટે પણ એ હિંસા કરવામાં આવે છે. જેમકે–રોગનિવારણ કરવા માટે ઔષધી, વૃક્ષ, લતા, મૂલ, કન્દ, શાખા, પત્ર, ફૂલ આદિ તેડવામાં હિંસા કરવામાં આવે છે.