Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
६१८
-
आचाराङ्गमत्रे टीकाप्रज्ञापकदिशापेक्षया उर्ध्वम् उर्ध्वदिश्यवस्थितं पर्वतशिखरमासादहाद्युपरिभागस्थम्, अधः अधोदिश्यवस्थित भूमिगृहादिकं, तिर्यक् याच्यादिदिश्ववस्थितं विदिश्वस्थितं च गृहभित्तिप्रासादहादिक, प्राचीनं-तियपदस्य विवरणमेतत् , प्राच्यां दिशि विद्यमानं पदार्थजातम् , एतच्चोपलक्षणम्-अन्या अपि तिर्यग्दिशो विज्ञेयाः । यद्वा-प्राचीनमिति-ऊर्ध्वाधस्तिर्यग्दिगन्वयि, तेनो धस्तियग्दिक्ष्यवस्थित, प्राचीन पुरातनम्-आधुनिकशिल्पिदुष्करतयाऽऽश्चर्यकारि पदार्थजातं, पश्यन्= चक्षुर्व्यापारयन् , रूपाणि-चक्षुर्ग्राह्यतया परिणतानि रूपबद्रव्याणि शालमब्जिकादीनि स्न्यादिरूपाणि वा पश्यति ।
टीकार्थ-प्रज्ञापक-(दखने वाले की) दिशा की अपेक्षा ऊर्ध्व दिशा में-पर्वत के शिखर पर तथा प्रासाद या महल आदि के ऊपरी भाग में स्थित, भौंहरा आदि अघोदिशा में स्थित, पूर्व आदि तिरछी दिशाओं में स्थित तथा विदिशाओं में स्थित दीवार, हवेली और महल आदि को देखता है । मूल में आये हुए 'पाईणं' अर्थात् 'प्राचीन' शब्द को तिरछी दिशा का विवरणरूप समझना चाहिए । अथवा 'प्राचीन' पद ऊर्ध्व, अधः और तिर्यक् सभी दिशाओं के साथ संबंध रखता है । तात्पर्य यह निकला कि-ऊर्ध्व दिशा में स्थित अघोदिशा में स्थित तथा तिरछी दिशामें स्थित प्राचीन अर्थात् आधुनिक शिल्पकारों के लिए दुष्कर होने से आश्चर्य उत्पन्न करने वाले पुराने पदार्थों की ओर नजर करता हुआ सुन्दर पुतलियों वगैरह को तथा स्त्री आदि के रूप को देखता है ।
ટીકાથ–પ્રજ્ઞાપક–જેનારની) દિશાની અપેક્ષા ઉર્વ દિશામાં–પર્વતના શિખર પર તથા પ્રાસાદ અથવા મહેલ આદિના ઉપર ભાગમાં, સ્થિત, ભેંયરા આદિ અદિશામાં સ્થિત, પૂર્વ આદિ તિરછી દિશાઓમાં સ્થિત, તથા વિદિશાઓમાં સ્થિત ભીંત, હવેલી અને મહેલ આદિને દેખે છે. મૂલમાં આવેલો “ અર્થાત્ પ્રાચીન શબ્દને તિરછી દિશાના વિવરણપ સમજ જોઈએ, અથવા પ્રાચીન પદ ઉર્વ, અધઃ અને તિર્યફ સર્વ દિશાઓની સાથે સંબંધ રાખે છે. તાત્પર્ય એ નિકળે છે કેઉર્ધ્વ દિશામાં સ્થિત, અદિશામાં સ્થિત, તથા તિરછી દિશામાં સ્થિત પ્રાચીન અર્થાત આધુનિક શિલ્પકારે માટે દુષ્કર હોવાથી આશ્ચર્ય ઉત્પન્ન કરવાવાળા પુરાણા પદાર્થોની તરફ નજર કરતા થકા સુન્દર પુતળીઓ વગેરેને તથા સ્ત્રીઆદિના રૂપને દેખે છે.