Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५८९
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ५ सु. १ वनस्पतिसचित्तता पल्लव फलकुसुमादिरूपो वनस्पतिरपि छेदनादिना म्लायति, तस्माद् वनस्पतिः सचेतन इति सिद्धम् ।
यद्वा-वनस्पतिर्जीवः, चेतनावच्चात्, मनुष्यवत्, यथा मनुष्यस्य शब्दादिग्रहणशक्तिरूपा चेतना, तथैव वनस्पतौ समुपलभ्यते । तथाहि - वकुलादयो गीत - सुरागण्डूष-कामिनीचरणताडनादिभिः फलन्ति, शमीलज्जालुप्रभृतिषु च स्वापावबोधसंकोचादयो दृश्यन्ते । शापानुग्रहाभ्यामान्तरौ संकोचविकाशौ समस्तवनस्पतीनां भवतः । उक्तञ्च
जाता है उसी प्रकार पत्ता, फल, फूल, आदि वनस्पति भी छेदन - भेदन आदि से मुरझा जाती है, इससे सिद्ध होता है कि वनस्पति सचेतन है ।
अथवा — वनस्पति जीव है; क्यों कि चेतनावाली है, जैसे मनुष्य । जैसेमनुष्य आदि में शब्द आदि को ग्रहण करने की शक्तिरूप चेतना है उसी प्रकार वनस्पति में भी शब्द आदि को ग्रहण करने की शक्तिरूप चेतना पाई जाती है । बकुल आदि के वृक्ष गोत, मदिरा का कुल्ला, कामिनी के पैर के ताडन आदि से फलते है । शमी तथा लज्जावती आदि में स्वाप, (सोना) अवबोध ( जागना ) और संकोच (सिकुडना) देखा जाता है । गाप और अनुग्रह से सब वनस्पति में संकोच और विकास होता है । कहा भी है :
આદિથી કરમાઈ જાય છે સુકાઈ જાય છે, આ કારણથી સિદ્ધ થાય છે કે વનસ્પતિ
સચેતન છે.
અથવા—વનસ્પતિ જીવ છે, કેમકે-ચેતનાવાળી છે, જેમ મનુષ્ય. જેવી રીતે મનુષ્ય આદિમાં શબ્દ આદિને ગ્રહણ કરવાની શક્તિરૂપ ચેતના છે. તે પ્રમાણે વનસ્પતિમાં પણ શબ્દ આદિને મહેણુ કરવાની શક્તિરૂપ ચેતના જોવામાં આવે છે. ખકુલ આદિ વૃક્ષ ગીત, મદિરાના ગંડૂષ (કાંગલા), સ્ત્રીના પગથી થયેલું તાડન આદિથી ફળે છે. શમી તથા લજ્જાવતી (રીસામણી) આદિમાં સુઈ જવું જાગવું અને સ કેચાઈ જવું વગેરે જોવામાં આવે છે. શાપ અને અનુગ્રહથી સર્વ વનસ્પતિમાં સ ંકેાચ અને વિકાસ થાય છે. કહ્યું છે કેઃ