Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
आचारचिन्तामणि-टीका अध्य. १ उ. ५ मू.१ वनस्पतिजीवपरिमाणम् ६११ ऽसंख्येयगुणाः। शेषास्त्रयः-अपर्याप्तवादरनिगोदाः, अपर्याप्तसूक्ष्मनिगोदाः, पर्याप्तसूक्ष्मनिगोदाश्च प्रत्येकमसंख्येयलोकाकाशप्रदेशपरिमाणाः क्रमशो बहुतरकाः सन्ति । साधारणजीवाश्चैतेभ्यो निगोदपरिमाणेभ्योऽनन्तगुणाः सन्तीति बोध्यम् ।
यदि लोकाकाशस्यैकैकस्मिन् प्रदेशे एकैकः प्रत्येकवनस्पतिजीवः स्थाप्यते, तर्हि असंख्याता लोका भ्रियन्ते । यदि तु लोकाकाशस्यैकैकस्मिन् प्रदेशे एकैको निगोदजीवः स्थाप्यते, तर्हि अनन्ता लोका भ्रियन्ते ।
उक्तञ्च प्रज्ञापनायाम्-१ पदे। "लोगागासपएसे, परित्तजीवं ठवेहि एक्के ।
एवं ठवेज्जमाणा, हवंति लोगा असंखिज्जा" ॥१॥ पर्याप्त जीवों से असंख्यातगुणा है । शेष तीन अर्थात् अपर्याप्तबादरनिगोद, अपर्याप्तसूक्ष्मनिगोद और पर्याप्त सूक्ष्मनिगोद असंख्यात लोकाकाश प्रदेशों के बराबर है, और क्रमशः अधिकअधिक संख्या में हैं । साधारण जीव इन से अनन्तगुणा हैं ।
___ यदि लोकाकाश के एक-एक प्रदेश में एक-एक प्रत्येकवनस्पति के जीव स्थापित किये जायँ तो असंख्यात लोक भर जाएँ, और यदि लोकाकाश के एक-एक प्रदेश में एकएक निगोदिया जीव रक्खे जायँ तो अनन्त लोकाकाश भर जाएँ । प्रज्ञापनासूत्र के प्रथम पदमें कहा है
"लोकाकाश के एक-एक प्रदेशमें अगर प्रत्येकवनस्पति के एक-एक जीव रख दिये जाय तो असंख्यात लोक भर जाए ॥१॥
તે પ્રત્યેક શરીર–આદરવનસ્પતિ પર્યાપ્ત જીથી અસંખ્યાત ગણ છે. બાકીના ત્રણ અર્થાતઅપર્યાપ્તબાદરનિગોદ, અપર્યાપ્તસૂક્ષ્મનિગોદ અને પર્યાપ્તસૂક્ષ્મનિગોદ અસંખ્યાત–લકાકાશ પ્રદેશના બરાબર છે, અને ક્રમશઃ અધિક-અધિક સંખ્યામાં છે. સાધારણ જીવ એનાથી અનન્ત ગણા છે.
જે લોકાકાશના એક–એક પ્રદેશમાં એક-એક પ્રત્યેક વનસ્પતિના જીવને સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લોક ભરાઈ જાય, અને જે લેકાકાશના એક–એક પ્રદેશમાં એક–એક નિગેદિયા જીવને રાખવામાં આવે તે અનન્ત કાકાશ ભરાઈ જાય.
પ્રજ્ઞાપના સૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે –
“કાકાશના એક-એક પ્રદેશમાં જે પ્રત્યેક વનસ્પતિના એક-એક જીવ રાખવામાં આવે તો અસંખ્યાત લોક ભરાઈ જાય.” || 1 ||