Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
-
-
-
-
आचारागसूत्रे अथ चतुर्थीदृशः। अनन्तरतृतीयोदेशके मुनित्वप्राप्तयेऽप्कायस्य स्वरूपं निर्णीतं, तदर्थमेवाप्कायशम्बसमारम्भे ज्ञ-प्रत्याख्यान-भेदाद् द्विविधा परिज्ञाऽपि प्रवेदिता । अथैवर्थमेव च क्रममाप्तमग्निकार्य प्रतिवोधयितुकामश्चतुर्थमुद्देशकं प्रारभते । तत्रादौ 'तेजस्काया जीवाः सन्ती'ति निर्धारयितुमाचं मूत्रमाह-से वेमि' इत्यादि।
मृलमसे वेमि नेव सयं लोयं अन्भाइक्खेजा, नेव अत्ताणं अन्भाइक्खेजा, जे लोयं अन्माइक्वड, से अत्ताणं अन्भाइक्खइ । जे अत्ताणं अन्भाइक्खइ, से लोयं अन्भाइक्खड़ ॥ मू०१॥
चौथा उद्देशकपिछले तीसरे उद्देशक में साधुता की प्राप्ति के लिए अप्काय के स्वरूप का निर्णय किया, और अप्कायशस्त्र का उपयोग करने में ज्ञपरिक्षा तथा प्रत्याख्यानपरिज्ञा भी वतलाई । अब उसी साधुता की प्राप्ति के लिए क्रमप्राप्त अग्निकाय का स्वरूप समझाते हुए चौथा उद्देशक आरंभ करते हैं। सर्वप्रथम तेजस्काय के जीवों का अस्तित्व निश्चित करने के लिए सूत्र कहते हैं-'से वेमि' इत्यादि ।
मृलार्थ--भगवान् के समीप जैसा सुना है वैसा कहता हू । स्वयं अनिकायल्प लोक का अपलाप न करे । न आत्माका अपलाप करे । जो अग्निकाय का अपलाप करता है वह आत्मा का अपलाप करता है, जो आत्मा का अपलाप करता है वह अग्निकाय का अपलाप करता है । सू० १ ॥
यो देश:પાછળના ત્રીજા ઉદ્દેશકમાં સાધુતાની પ્રાપ્તિ માટે અપ્લાયને નિર્ણય કર્યો અને અપ્લાય અને ઉપયોગ કરવામાં પરિજ્ઞા તથા પ્રત્યાખ્યાનપરિક્ષા પણ બતાવી. હવે તે સાધુતાની પ્રાપ્તિ માટે ક્રમ પ્રાપ્ત અનિકાયનું સ્વરૂપ સમજાવતા થકા-ચોથા ઉદ્દેશકને આરંભ કરે છે. સર્વ પ્રથમ તેજસ્કાયના જીવોનું અસ્તિત્વ નિશ્ચય કરવા भाटे सूत्र हे 2-' से बेमि' त्याहि.
મૂલાથ–ભગવાનની સમીપ જેવું સાંભળ્યું છે, તેવું કહું છું. સ્વયં અગ્નિકાય ૫ લોકને અ૫લાપ કરે નહિ અને આત્માને અ૫લાપ પણ કરે નહિ. જે અગ્નિકાયને અ૫લાપ કરે છે, તે આત્માને અપલાય કરે છે. જે આત્માને અપલાપ કરે છે તે અનિકાયને અપલાપ કરે છે, ( ૧)