Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५४०
आचारागसूत्रे अयं भावः-कृतकारितानुमोदितभेदेन, मनोवाक्कायभेदेन, तथाऽतीतानागतवर्तमानभेदेन च प्रत्येकक्रियायाः सप्तविंशतिभेदा भवन्ति; एवमस्या अपि तेजस्कायजीवाभ्याख्यानरूपक्रियाया एकस्या एव सप्तविंशतिभेदा भवितुमर्हन्ति । तत्र कस्याञ्चिदपि क्रियायां स्वात्मानं न नियुज्यादिति । उपपद्यतेऽप्ययमर्थः, अन्यथा हि स्वयंकृतस्यैवाभ्याख्यानस्य प्रतिषेधे कारितानुमोदितरूपाणां तेजस्कायजीवाभ्याख्यानरूपक्रियाणां प्रतिषेधाभावः प्रसज्येत । ततश्च तादृशाभ्याख्यानं पापाय न स्यात् । तथाचोत्सूत्रप्ररूपणापत्तिः । ____ तात्पर्य यह है-प्रत्येक के कृत, कारित, अनुमोदना, मन, वचन काय, और अतीत, अनागत, वर्तमान के भेद से (इनका परस्पर गुणाकार करने से ) सत्ताईस भेद होते है । इसीप्रकार इस तेजस्काय का अपलापरूप क्रिया के भी सत्ताईस भेद हो सकते हैं । इन भेदों से किसी भी भेद में आत्मा को जोडना न चाहिए। अगर ऐसा अर्थ न लगाया जाता तो यह भी समझ लिया जाता कि अग्निकाय का स्वयं अपलाप न करे, मगर अपलाप कराने और अनुमोदन करने की क्रियाओ का निषेध नहीं है । ऐसा अर्थ संगत नहीं है, क्यों कि ऐसा अर्थ करने से केवल स्वयंकृत अपलापका ही प्रतिमेघ होगा, किन्तु कारित और अनुमोदित अपलायका प्रतिपेध नहीं होगा और इस प्रकार का अपलाप पाप का कारण न होगा । फिर तो सूत्र के विरुद्ध प्ररूपणा का दोष आएगा।
તાત્પર્ય એ છે–પ્રત્યેક ક્રિયાના કરવું–કરાવવું અને અનુમોદના, મન, વચન, કાયા અને ભૂતકાલ, ભવિષ્યકાલ તથા વર્તમાન કાલના ભેદથી (એને પરસ્પર ગુણાકાર કરવાથી) સત્યાવીસ ભેદ થાય છે. એ પ્રમાણે આ તેજસ્કાયના અપલાપરૂપ ક્ષિાના પણ સત્યાવીસ ભેદ થઈ શકે છે. એ બેમાંથી કઈ પણ ભેદમાં આત્માને જોડવો જોઈએ નહિ; પરન્તુ એ પ્રમાણે અર્થ કરવામાં ન આવે તે એ પણ સમજી લેવામાં આવત કે, અગ્નિકાયને સ્વયં અપલાપ કરે નહિ. પરન્તુ અપલાપ કરાવવાની અને અનુમોદન કરવાની ક્રિયાઓને નિષેધ નથી. આ પ્રકારને અર્થ સંગત નથી, કેમકે-આવો અર્થ કરવાથી કેવળ સ્વયંકૃત અપલાપને જ નિષેધ થશે. કિન્તુ કારિત અને અનુમોદિત અપાપને નિષેધ થશે નહિ, અને એ પ્રકારને અ૫લાપ પાપનું કારણું ન થાય, પછી તે સૂવના વિરુદ્ધ પ્રપટ્ટાને દેવ આવશે,