Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे
-
निगोदजीवस्तत्र नियमतोऽनन्ताः।
वादराणां सूक्ष्माणां च पृथिवीकायानाभेते वक्ष्यमाणा भेदाः सन्ति, तत्रोभयोः पर्याप्तापर्याप्तभेदः प्रागुक्तः, अन्ये भेदा उच्यन्ते-शरीरत्रया-ऽङ्गलासंख्येयभागशरीर-सेवार्तसंहनन-ममूरचन्द्रसंस्थान-कपायचतुष्क-सज्ञाचतुष्काऽऽधलेश्यात्रय-स्पर्शनेन्द्रिय-वेदनाकपायमारणान्तिकसमुद्धाता-ऽसज्ञित्व- नपुंसकवेद-पर्याप्तिचतुष्टय-मिथ्यादर्शना-ऽचक्षुदर्शना-ऽज्ञान-काययोग-साकारानाकारोपयोगाऽऽहारादिप्रभृतयः । तत्र विशेषस्तु बादरपृथिवीकायानां लेश्या आधाश्चतस्रः, शेषं सर्व समानम् । असंख्येयाश्च प्रत्येकमुभये ।
निगोद में जहाँ एक जीव होता है वहाँ नियम से अनन्त जीव होते है।
वादर और सूक्ष्म पृथिवीकायों के भेद इस प्रकार है-दोनों के पर्याप्त और अपर्याप्त भेद पहले कहे जा चुके है । अब अन्य भेद कहते है-तीन शरीर, अंगुलका असंख्यातवां भाग शरीर, सेवात संहनन, मसूरचन्द्रसंस्थान, चार कषाय, चार संज्ञाएँ, प्रारंभ की तीन लेश्याएँ, स्पर्शनेन्द्रिय, वेदना कषाय और मारणान्तिक समुद्धात, असंज्ञीपन, नपुंसकवेद, चार पर्याप्तिया, मिथ्यादर्शन, अचक्षुदर्शन तीन अज्ञान; काययोग, साकार तथा अनाकार उपयोग, आहार आदि । इन में विशेषता इतनी ही है कि बादरपृथिवीकाय में पहले की चार लेश्याएँ होती है । शेष सब बोल समान है। दोनों ही असंख्यातअसंख्यात है।
નિગેદમાં જ્યાં એક જીવ હોય છે ત્યાં નિયમથી અનન્ત જીવ હોય છે.
બાદર અને સૂકમ પૃથિવીકાના ભેદ આ પ્રમાણે છે—બન્નેના પર્યાપ્ત અને અપર્યાપ્ત બેઉ ભેદ પ્રથમ કહેવામાં આવ્યા છે. હવે બીજા ભેદ કહે છે-ત્રણ શરીર, અંગુલના અસંખ્યાતમાં ભાગ શરીર, સેવાર્તા સંહનન, મસૂર–ચ સંસ્થાન, ચાર કષાય, ચાર સંજ્ઞાઓ, પ્રારંભની ત્રણ વેશ્યાઓ, સ્પર્શ ઈન્દ્રિય, વેદના કષાય, અને મારણાન્તિક સમુદઘાત, અસંસીપણું, નપુંસકવેદ, ચાર પર્યાપ્તિએ, મિથ્યાદર્શન, અચક્ષુદર્શન, ત્રણ અજ્ઞાન, કાયાગ, સાકાર તથા અનાકાર ઉપયોગ, આહાર આદિ. તેમાં વિશેષતા એટલી જ છે કે –બાદર પૃથિવીકાયમાં પ્રથમની ચાર વેશ્યાઓ હોય છે, બાકી તમામ બેલ સમાન છે. બન્ને જ અસંખ્યાત-અસંખ્યાત છે.