Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
४७४
आचारागसूत्रे ननु का नाम श्रद्धा, यया विनाऽनगारत्वं नोपलभ्यते ? उच्यते-जीवादितत्त्वेषु श्रद्धानं, रुचिः, अभिप्रीतिः, सम्यग्दर्शनं श्रद्धा, 'एतत्तत्त्वमेवमेवे'-त्यवधारणम्, "तमेव सच्चं नीसंकं जं जिणेहिं पवेइयं" इति वचनानुस्मरणेन जगदेकवन्धुना वीतरागेण भगवता यथा कथितं तथैवेदं जीवादितत्त्वं सत्यमिति निश्चय इति यावत् ।
यद्वा मिथ्यात्वमोहनीयकर्मण उपशमात् क्षयोपशमात् क्षयाद्वा आत्मनोऽपूर्वा ज्ञानावस्था जायते, आविलसलिलस्य कतकफलचूर्णसंयोगात्स्वच्छतावत् सैव श्रद्धा ।
शङ्का—यह श्रद्धा कौन-सी है जिस के विना साधुपन नही रह सकता ?
समाधान-जीवादि तत्त्वों पर श्रद्धा करना, रुचि होना, अभिप्रीति होना, यह सम्यद्गर्शन-श्रद्धा है । ' यह तत्व ऐसा ही है। इस प्रकार पक्का निश्चय करना श्रद्धा है। 'जिन भगवान्ने जो कहा है वही सत्य और संदेह-रहित है' इस वचन के अनुसार यह निश्चय करना कि जगत के अद्वितीय बन्धु वीतराग भगवान् ने जैसा निरूपण किया है, उसी प्रकार जीवादितत्त्व सत्य है । यह श्रद्धा का स्वरूप है।
अथवा-मिथ्यात्वमोहनीय कर्म के उपशम से, क्षयोपशम से अथवा क्षय से आत्मा की एक अपूर्व ज्ञानावस्था उत्पन्न होती है। जैसे–मलिन जल में कतकफल का चूर्ण डालने से जल स्वच्छ हो जाता है । ऐसी स्वच्छ-निर्मल आत्मदशा श्रद्धा कहलाती है ।
શંકા–તે શ્રદ્ધા કેવી છે, કે જેના વિના સાધુપણું રહી શકે નહિ?
સમાધાન–જીવાદિ તત્વો પર શ્રદ્ધા કરવી, રૂચિ થવી, અભિપ્રીતિ થવી, તે સમ્યગ્દર્શન શ્રદ્ધા છે, કે આ તત્વ આવુંજ છે એ પ્રમાણે પાકે નિશ્ચય કરવો તે શ્રદ્ધા છે. “જિન ભગવાને જે કહ્યું છે તે સત્ય અને સંદેહરહિત છે? એ વચન પ્રમાણે એ નિશ્ચય કરે કે જગતના અજોડ બધુ વીતરાગ ભગવાને જેવું નિરૂપણ કર્યું છે, તે પ્રમાણે જીવાદિ તત્વ સત્ય છે. આ શ્રદ્ધાનું સ્વરૂપ છે
અથવા–મિથ્યાત્વમોહનીય કર્મના ઉપશમથી, ક્ષપશમથી, અથવા ક્ષયથી આત્માની એક અપૂર્વ જ્ઞાનાવસ્થા ઉત્પન્ન થાય છે. જેમ મલીન પાણીમાં કતકફળનિર્મળફળનું ચૂર્ણ નાંખવાથી જલ સ્વચ્છ થઈ જાય છે. એવી સ્વચ્છ-નિર્મલ આત્મદશા શ્રદ્ધા કહેવાય છે.