Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.३ सू. २ श्रद्धास्वरूपम्
४९१ सामर्थ्यान्न पुनर्ग्रन्थिबन्धनं भवति, यथा जातवेधो मणिः कथञ्चिद्रजसा परिपूरितेऽपि रन्धे न पूर्वावस्थां प्राप्नोति, तथैव संस्पृष्टसम्यक्त्वो जीवः कथञ्चित्सम्यक्त्वापगमे पश्चात्तीव्ररागद्वेषपरिणामप्राप्तावपि न पुनर्ग्रन्थिरूपेण कर्म बध्नाति ।
___ यथा जन्मान्धस्य कथञ्चिच्चक्षुःप्राप्तौ सत्यां यथावस्थितपदार्थसार्थावलोकनेन, यथा', च महाव्याधिजनितदुरन्तघोरवेदनासमाक्रान्तस्य तद्वयाध्यपगमे महान् । प्रमोदो जायते तथा भव्यस्यानिवृत्तिकरणवलेन वीतरागोपदिष्ट
जीव को श्रद्धा की अत्यन्त विशुद्ध शक्ति प्राप्त हो जाती है, अत एव • फिर कभी ग्रंथिबंध नहीं होता। किसी मणि में एक बार छेद कर दिया जाय और कालान्तर में उस में धूल भर जाय तो भी वह छेद पहले की भाति नहीं होता । इसी प्रकार एकवार सम्यक्त्व प्राप्त कर लेने वाला जीव सम्यक्व के नष्ट हो जाने पर भी बाद में तीन राग-द्वेषरूप परिणामो की प्राप्ति होने पर भी ग्रंथि के रूप में कर्मों का बध नहीं करता।
जैसे जन्म से अंवे को किसो उपाय से आंख मिलने पर पदार्थों का असली स्वरूप देखकर अत्यन्त हर्ष होता है, अथवा जैसे किसी महान् रोग से होने वाली घोर वेदना से पीडित पुरुष के रोग हट जाने पर महान् हर्ष होता है, उसी प्रकार भव्य-जीव को अनिष्टत्तिकरण के बल से भगवान् वीतराग द्वारा कथित यथार्थ
જીવને શ્રદ્ધાની અત્યન્ત વિશુદ્ધ શક્તિ પ્રાપ્ત થઈ જાય છે, એટલા માટે ફરી કઈ વખત ગ્રંથિબંધ થતું નથી. કેઈ મણિમાં એક વખત છિદ્ર–કાણુ પાડયાં પછી કાલાન્તરમાં તે છિદ્રમાં કદાચ ધૂળ ભરાઈ જાય તે પણ તે છેદ પ્રથમ પ્રમાણે થતું નથી. આ પ્રકારે એકવાર સમ્યકત્વ પ્રાપ્ત કરી લેવાવાળા જીવ, સમ્યક્ત્વનો નાશ થવા છતાં પણ પછીથી તીવ્ર રાગ-દ્વેષ રૂપ પરિણામેની પ્રાપ્તિ થવા છતાંય પણ ગ્રંથિના રૂપમાં કર્મોને બંધ કરતા નથી.
જેવી રીતે જન્મથી આંધળાને કેઈપણ ઉપાયથી નેત્ર મળી જતાં પદાર્થોના અસલી સ્વરૂપને જોઈને અત્યંત હર્ષ થાય છે, અથવા જેમ કેઈ મહાન રોગથી થવા વાળી મહાઘોર વેદનાથી પીડિત પુરૂષને રેગ નિવારણ થઈ જતાં તેને મહાન હર્ષ થાય છે. એ પ્રમાણે ભવ્ય જીવને નિવૃત્તિના બળથી, ભગવાન વિતરાગદ્વારા કથિત