Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य. १ उ.३ सू. ८ अप्कायरक्षोपदेशः ५१६
एषः-उदकशस्त्रसमारम्भः खलु-निश्चयेन, ग्रन्था अथ्यते बध्यतेऽनेनेति ग्रन्थः अष्टविधकर्मबन्धः । कारणे कार्योपचारादुदकशस्त्रसमारम्भस्य ग्रन्थरूपत्वम्, एगमग्रेऽपि बोध्यम् । तथा एषः उदकशस्त्रसमारम्भः मोहः-विपर्यासः विपरीतज्ञानरूपः । तथा एष एव मारः मरणं निगोदादिमरणरूपः। तथा एष खलु नरका-नारकजीवानां दशविधयातनास्थानम् । इत्यर्थम् एतदर्थ कर्मबन्ध-मोह-मरण-नरकरूपं घोरं दुःखफलं प्राप्य पुनः पुनरेतदर्थमेव लोका-अज्ञानक्शवी जीवः गृद्धा लिप्सुरस्ति । यद्वागृद्धः विषयभोगासक्तः, लोकः संसारी जीवः, इत्यर्थम् एतदर्थमेव-कर्मबन्ध-मोहमरण-नरकार्थमेव, प्रवर्तते ।
जिस के द्वारा गूंथा जाय-बांधा जाय यह ग्रंथ कहलाता है । यह उदकशस्त्र का समारंभ ग्रंथ है, अर्थात् आठ कर्मों का बध है। यहाँ कारण में कार्य का उपचार करके उदकशस्त्र के समारंभ को ग्रंथ कहा है । वास्तव में वह ग्रंथ (कर्मबंध) का कारण है। आगे भी इसी प्रकार समझना चाहिए ।
यह जलशस्त्र का समारंभ मोह-विपरीत ज्ञान है। तथा यह मार-निगोद आदि के मरणरूप है । यह नरक है अर्थात् नारकी जीवों को होनेवाली दस प्रकार की वेदनाओं का स्थान है । कर्मबंध, मोह, मरण, और नरकरूप घोर दुःखरूप फल को प्राप्त कर के भी अज्ञानी लोग फिर इसी के लिए गृद्ध होते है । अथवा गृद्ध अर्थात् भोगों में आसक्त, संसारी जीव इसी के लिए, अर्थात् कर्मबंध, मोह, मरण तथा नरक के लिए ही प्रवृत्ति करते हैं।
જેના દ્વારા ગૂંચી શકાય–બાંધી શકાય તે ગ્રંથ કહેવાય છે. એ ઉદક-જલશસ્ત્રને સમારંભ ગ્રંથ છે અર્થાત્ આઠ કર્મોને બંધ છે. અહિ કારણમાં કાર્યને ઉપચાર કરીને ઉદકશાસ્ત્રના સમારંભને ગ્રંથ કહ્યો છે. વાસ્તવિક રીતે તે ગ્રથ (કર્મબંધ)નું કારણ છે. આગળ પણ આ પ્રમાણે સમજવું જોઈએ.
આ જલશસ્ત્રનો સમારંભ મેહ-વિપરીત જ્ઞાન છે, તથા આ માર-નિગોદ વગેરેના મરણપ છે, આ નરક છે–અર્થાત્ નારકી જીને થવાવાળી દસ પ્રકારની વેદનાઓનું સ્થાન છે. કર્મબંધ, મેહ મરણ અને નરક રૂપ ઘેરદુઃખરૂપ ફલને પ્રાપ્ત કરીને પણ અજ્ઞાની લેક ફરીને તેના માટે વૃદ્ધ-આસક્ત થાય છે. અથવા વૃદ્ધ અર્થાત ભેગોમાં આસક્ત સંસારી જીવ એ માટે, અર્થાત્ કર્મબંધ, મોહ, મરણ તથા નરક માટે જ પ્રવૃત્તિ કરે છે.