Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
५००
आचाराङ्गसूत्रे
इच्छंति, जीविडं न मरिज्जिउं ' इति वचनात् । तमप्काय लोकं समनुपालयेदिति सम्बन्धः । संयमी सर्वप्राणिगणपरिपालक एवं सन् नान्यस्मै भयमुत्पादयति, 'मित्ती मे सव्वभू' इति वचनेन तस्य सर्वैः सह मैत्रीसद्भावात्, अतोऽसौ संयमी न तेभ्यो भयं जनयति, कस्मैचिदपि भयं केनापि नोत्पादयति, प्रत्युत सर्वप्राणिगणं परिरक्षतीति भावः ।
यद्यपि छद्मस्थैः प्राणिभिः सर्वद्रव्यपर्यायज्ञानाभावाद्बुद्धिसंस्कारराहित्येनापकायजीवस्याव्यक्तचेतनया च ' आपो जीवाः सन्ती ' - त्यपरोक्षत्वेन कदाचिदपि ज्ञातुं न शक्यते, तथापि सकळतीर्थोद्धारधुरीण - तीर्थङ्कर - वचनप्रामाण्यादवश्यं
"
।
आगम में कहा है- ' सभी जीव जीवित रहना चाहते हैं मरना नहीं चाहते । ” उस अप्कायलोक का पालन करे अर्थात् रक्षण करे । संयमी पुरुष समस्त प्राणियों का रक्षक होता है । वह किसी भी प्राणी को भय उत्पन्न नहीं करता मेरा सब प्राणियों पर मैत्रीभाव है " इस वचन के अनुसार उस की प्राणीमात्र पर मित्रता की भावना होती है । इस कारण संयमी उन्हे भय उत्पन्न नहीं करता, किसी को भी किसी द्वारा भय उत्पन्न नहीं कराता, बल्कि वह सब प्राणियों की रक्षा करता है ।
""
यद्यपि छद्मस्थ जीवों को समस्त द्रव्यों का ज्ञान नहीं होता इस कारण, तथा बुद्धि, संस्कार से रहित होने के कारण अप्काय के जीवों में अव्यक्त चेतना होने से, तथा 'जल जीव है ' यह बात प्रत्यक्ष न होने से कभी इन्द्रियों द्वारा जानी नहीं जा सकती, फिर भी सम्पूर्ण तीर्थ का उद्धार करने में समर्थ तीर्थकर के वचनों को प्रमाण આગમમાં પણ કહ્યું છે કેઃ−સ જીવ જીવતા રહેવાની ઇચ્છા કરે છે, મરવાની ઇચ્છા કરતા નથી,” તે અપ્લાયલેાકનું પાલન કરે અર્થાત્ રક્ષા કરે. સંયમી પુરૂષ સમસ્ત પ્રાણીઓના રક્ષક થાય છે. તે કાઈ પણ પ્રાણીને ભય ઉત્પન્ન કરતા નથી. ‘સર્વ પ્રાણીઓ પર મારા મૈત્રીભાવ છે.’ આ વચન પ્રમાણે તેની સર્વ પ્રાણીમાત્ર પર મિત્રતાની ભાવના ડાય છે, તે કારણથી સંયમી તે જીવાને ભય ઉત્પન્ન કરતા નથી, કોઈ ને પણ કાઇથી ભય ઉત્પન્ન કરાવતા નથી, પરંતુ તે સવ પ્રાણીઓની રક્ષા કરે છે.
જો કે છદ્મસ્થ જીવાને સમસ્ત દ્રવ્યે અને પર્યાયાનુ જ્ઞાન નથી; તે કારણથી તથા બુદ્ધિ, સ ંસ્કારથી રહિત હોવાથી અકાયના જીવામાં અવ્યક્ત ચેતના હેાવાથી, તથા
"
જલ જીવ છે' એ વાત પ્રત્યક્ષ નહિ હોવાથી ઇન્દ્રિયાદ્વારા કોઈ વખત જાણવામાં આવતી નથી તા પણ સંપૂર્ણ તીથૅના ઉદ્ધાર કરવામાં સમથ તીર્થંકરના વચનેને પ્રમાણું