Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. ३ सृ. २ श्रद्धास्वरूपम्
अभव्योऽपि कश्चिद् यथाप्रवृत्तिकरणेन ग्रन्थिपर्यन्तं समागत्य तीर्थङ्करातिशयदर्शनेन लब्धिधारिभावितात्ममहात्मनो महिमावलोकनेन, प्रयोजनान्तरेण वा प्रवर्त्तमानः सूत्रार्थतदुभयश्रवण पठनरूपं श्रुतसामायिकं करणादिकम् ।
लभते, न त्वन्यदपूर्व
४८९
॥ अपूर्वकरणम्
तदनन्तरं कश्विदेव भव्यजीव आसन्नसिद्धिसुखत्वादुदितमचुरदुर्निवारवीर्यप्रसरोऽतिनिशित कुठारेणेव यथाप्रवृत्तिकरणापेक्षया ध्यवसायविशेषरूपेणा पूर्वकरणेन प्रागुक्तं दुर्भेद्यं कर्मग्रन्थि भिनत्ति ।
विशुद्धतरेणाभूत पूर्वशुभा
कोई अभव्य भी यथाप्रवृतिकरणद्वारा ग्रन्थि तक आकर तीर्थंकर भगवान् का अतिशय देखकर, लब्धिधारी भावितात्मा महात्मा की महिमा देखकर, अथवा किसी अन्य प्रयोजन से प्रवृत्ति करता हुआ सूत्र, अर्थ और तदुभय आगम का श्रवण या पठनरूप श्रुतसामायिक को प्राप्त कर लेता है, मगर वह अपूर्वकरण आदि को नहीं
पा सकता ।
अपूर्वकरण
तदनन्तर मोक्षसुख समीप होने के कारण जिस में प्रचुर और दुर्निवार शक्ति उत्पन्न हो गई है ऐसा कोई भव्य जीव ही बहुत तीखे कुल्हाडे के समान यथाप्रवृत्ति - करण की अपेक्षा अधिक विशुद्ध, और पहले कभी भी प्राप्त न होने वाले शुभअध्यवसायरूप अपूर्वकरण के द्वारा उस दुर्भेद्य कर्मग्रन्थि को भेदता है ।
-
કાઈ અલભ્ય પણ યથાપ્રવૃત્તિકરણદ્વારા ગ્રંથી સુધી આવીને તીર્થંકર ભગવાના અતિશયને જોઇને, લબ્ધિધારી ભાવિતાત્મા મહાત્માના મહિમા જોઇને, અથવા કેાઈ અન્ય પ્રચાજનથી પ્રવૃત્તિ કરતે થકે, સૂત્ર, અર્થ અને તદુભય આગમના શ્રવણ અથવા પઠનરૂપ શ્રુત–સામાયિકને પ્રાપ્ત કરી લે છે, પરન્તુ તે અપૂર્ણાંકરણ આદિને પ્રાપ્ત કરી શકતા નથી.
पूर्व–
ત્યાર પછી મેાક્ષસુખ સમીપ હાવાના કારણે જેનામાં મહાન અને કાઈથી નિવારી શકાય નહિ તેવી શક્તિ ઉત્પન્ન થઈ ગઈ છે. એવા કાઈ ભવ્ય જીવજ મહુજ તીખા કુહાડા સમાન યથાપ્રવૃતિકરણની અપેક્ષા અધિક વિશુદ્ધ, અને પહેલાં કેાઈ વખત પણ પ્રાપ્ત નહિ થયેલા શુભ-અધ્યવસાયરૂપ પૂર્વવરણ દ્વારા એ દુર્ભેદ્ય ક`ગ'થિને ભેદે છે.
प्र. आ.-६२