Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचाराङ्गसूत्रे
ખ छिनत्ति, भिनत्ति, प्राणरहितं करोति गृद्धो लोक इत्यादि । तथा पृथिवीशस्त्र = पृथिव्युपमर्द्दकं शस्त्र स्त्रकायपरकायतदुभयरूपं समारभमाण. =व्यापारयन् अन्यान्= अपकायादीन् अनेकरूपान् = त्रसान् स्थावरांश्च प्राणान=प्राणिनो विहिनस्ति । पृथिवी का यहिंसया पड्जीवनिकायरूपं लोकं सर्वमेव मणिहन्तीति घोरतरं दुरितं कुर्वन् पुनः पुनः कर्मबन्धादिनरकान्तं प्राप्यापि तदर्थमेव प्रवर्त्तते न पुनर्मोक्षायेति भावः ॥ सु. ४ ॥
ननु पृथिवीकायजीवानां
श्रोत्रनेत्रघाणरसनेन्द्रियाणि
न
सन्ति,
नापि मनस्तेषां कथं तर्हि दुःखवेदना संभवति ? ततश्च पृथिवीकायसमारम्भिणां व्यापार से इस पृथिवीकाय का हनन करता है, छेदन करता है, भेदन करता है, उसे प्राणहीन बनाता है | तथा पृथिवीकाय के स्वकाय, परकाय, और उभयकायरूप शस्त्रों का उपयोग करता हुआ अकाय आदि अनेक त्रस स्थावर प्राणियों की हिंसा करता है ।
1
तात्पर्य यह है कि - पृथिवीकाय की हिंसा के द्वारा समस्त षड्जीवनिकायरूप लोक की हिंसा करता है । इस प्रकार अत्यन्त घोर पाप करता हुआ बारबार कर्मबंध करता है और यहाँ तक कि नरक को प्राप्त करके भी नरक के लिए ही प्रवृत्ति करता है, मोक्ष के लिए नहीं ॥ सू. ४ ॥
पृथिवीकाय के जीवों में श्रोत्रेन्द्रिय, चक्षुरिन्द्रिय, घ्राणेन्द्रिय, रसना - इन्द्रिय और मन नहीं है, फिर उन्हें दुःख का अनुभव कैसे हो सकता है ? में पृथिवीकाय का आरंभ करनेवालों को कर्मबंध क्यों होता है ? इस
और ऐसी अवस्था
2
शंका का समाधान
આ પૃથ્વીકાયના ઘાત કરે છે. છેદન કરે છે. ભેદન કરે છે, તેને પ્રાણહીન મનાવે છે. તથા પૃથ્વીકાયના સ્વકાય, પરકાય અને ઉભયકાયરૂપ શસ્ત્રોના ઉપયોગ કરતા થકા અકાય આદિ અનેક ત્રસ-સ્થાવર પ્રાણીઓની હિંસા કરે છે.
તાત્પર્ય એ છે કે પૃથ્વીકાયની હિંસા દ્વારા સમસ્ત ષડૂજીવનિકાયરૂપ લેાકની હિંસા કરે છે. આ પ્રમાણે અત્યન્ત ઘેર પાપ કરીને વારવાર કર્મબંધ કરે છે. અને ત્યાં સુધી કે નરકને પ્રાપ્ત કરીને પશુ નરક માટે જ પ્રવૃત્તિ કરે છે, મેાક્ષ માટે १२ता नथी. (४)
પૃથ્વીકાયના જીવામાં શ્રોત્રેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, રસના-ઇન્દ્રિય અને મન નથી, તે પછી તેને દુઃખના અનુભવ કેવી રીતે થઈ શકશે ? અને એવી અવ સ્થામાં પૃથ્વીકાયના આરંભ કરવાવાળાને કખ ધ કેમ થઇ શકશે ? આ શ ંકાનુ