Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि -टीका अध्य० १ उ. ३ सु. १ उपक्रम
४६७
तद्घोरतरदुःखमदशलारोपण'फलमदात्री माणापहर्त्री, न तु भवान् । इत्युक्त्वा सर्व पूर्व राज्ञे विज्ञापयामास । ततः स्वकृतस्तेयकर्मणो विपाकं शूलारोपेण घोरतरवेदनां प्राप्नुवन्मृतः । तस्मात् स्वल्पोऽपि दोपो महानर्थाय भवतीति विज्ञायात्मार्थिभिर्मुनिभिः संयमतः स्वल्पमपि स्खलनं यथा न भवेत् तथा
वर्तितव्यम् ।
तपःसंयमे कदाचिदाकस्मिकस्खलन संपातस्त्वन्य एव, स्खलनोपेक्षणमध्यन्यदेव, यतः स्खलनोपेक्षया पुनरुत्तरोत्तरस्खलनवृद्ध्या साधुत्वमेव नश्यतीति विचिन्त्य जागरूकाः साधवो नवनवागन्तुकस्खलनपरंपराविरहिताः पूर्वजातस्खलन
चोर - महाराज ! इसी के कारण मुझे घोर दुःख देने वाली शूली पर चढना पड रहा है; यही मेरे प्राण लेने वाली है, आप नहीं । यह कह कर चोरने अपना सम्पूर्ण पूर्व - वृत्तांत राजा को सुना दिया ।
तत्पश्चात् अपने किये चौर्य कर्म का घोरवेदनारूप फल - शूली पर चढनेरूप - को भोगता हुआ वह चोर मर गया ।
अत एव थोडा- - सा भी दोष महान् अनर्थ का कारण बन जाता है, ऐसा समझकर आत्मकल्याण के अभिलाषी मुनियों को ऐसा प्रयत्न करना चाहिए कि जिस से संयम में तनिक भी स्खलन न हो ।
तप और संयम में कदाचित् अकस्मात् स्खलना की बात दूसरी है किन्तु स्खलना की उपेक्षा करना और बात है, उस का कारण यह है कि स्खलना की उपेक्षा करने से उत्तरोत्तर स्खलना बढती ही चली जाती है, ऐसा विचार करके सदैव सावधान
ચાર કહે-મહારાજ! એ માતાના કારણે જ મારે ઘેાર દુઃખ આપવાવાળી શૈલી ઉપર ચઢવાનું થાય છે, એ મારા પ્રાણ લેવાવાળી છે, આપ નહિ. આ પ્રમાણે કહીને ચારે પેાતાની આગળની સંપૂર્ણ હકીકત રાજાને સભળાવી. તે પછી પેાતાનું કરેલ ચારીનુ કર્મનું ઘારવેઢનારૂપ લ-શૂલી પર ચઢવાનું, તે ભાગવતે થકે તે ચાર મરણ પામ્યા.
એટલે કે:-થાડા પણુ દોષ મહાન્ અનનુ કારણુ ખની જાય છે. એ પ્રમાણે સમજીને આત્મકલ્યાણના અભિલાષી મુનિઓએ એવા પ્રયત્ન કરવા જોઈ એ કે, જેનાથી સચમમાં થેાડુંક પણ સ્ખલન ન થાય.
તપ અને સંયમમાં કાઇ વખત અકસ્માત્ સ્ખલનની વાત જૂદી છે. પણ સ્ખલનની ઉપેક્ષા કરવી તે ખીજી વાત છે. તેનુ કારણ એ છે કે—સ્ખલનની ઉપેક્ષા કરવાથી ઉત્તરાત્તર સ્ખલન (ભૂલ) વધતું જ જાય છે. એવા વિચાર કરીને સદૈવ-હ ંમેશાં સાવધાન રહેવાવાળા