Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
४४२
आचारागसूत्रे सर्वारम्भपरित्यागिनः पटकायरक्षका अनगाराः (साधवः) स्मः' इति वदन्तो दण्डिशाक्यादयः सन्ति । तत्र केचिद्देहशुद्धयर्थं मृत्तिकास्नायिनो भवन्ति । केचित्स्वनिवासार्थ गृहादिनिर्माणकरणं कुदालखनित्रादिभिः पृथिवीकायमुपमर्दयन्ति । केचित् स्वोदरपूर्त्यर्थं कृष्यादिकर्म कुर्वन्ति । केचिच्च देवकुलाद्यर्थ सावद्यमुपदिशन्ति. पार्थिवीदेव-गुर्वादि-प्रतिमानिर्माणे जीर्णोद्धारकरणे च महाभीमभवसमुद्रादात्मनः समुद्धारो भवतीति मन्यन्ते, वदन्ति च
"जिणभवणकारणविही, सुद्धा भूमी दलं च कट्ठाई। भियगाणइसंधाणं, सासयडी य जयणाय ॥९॥....एयस्स फलं भणियं, इय आणाकारिणो उ सङ्घस्स ।
और परिग्रह के त्यागी हैं, घट्काय के रक्षक साधु हैं'। इस प्रकार कहने वाले दण्डी शाक्य आदि हैं। इन में कोई-कोई तो शरीर की शुद्धि के लिए मिट्टी से स्नान करते हैं । कोई अपने रहने के लिए मकान आदि बनाने में कुदाल खनित्र (कुस) आदि खोदने के साधनों द्वारा पृथ्वीकाय का उपमर्दन करते है । कोई-कोई अपना पेट भरने के उद्देश्य से खेती आदि करते हैं । कोई देवकुल आदि के लिए सावध उपदेश देते है-देव गुरु आदि की पार्थिव प्रतिमा निर्माण कराने से और जीर्णोद्धार कराने से भवसागर से आत्मा का तरना होता है, ऐसा मानते हैं और कहते है कि
" जिनभवन बनाने की विधि इस प्रकार है-" शुद्ध भूमि, शुद्ध ईंटें, पत्थर, काष्ठ आदि होना, कार्य करने वाले कारीगरों को प्रसन्न रखना, अपने परिणाम उत्तरोत्तर चढते हुए रखकर यतनापूर्वक कार्य कराना" इत्यादि । . .भगवान की आज्ञाके
છીએ. સર્વ આરંભ અને પરિગ્રહના ત્યાગી છીએ, ષકાયના રક્ષક સાધુ છીએ. આ પ્રમાણે કહેવાવાળી દંડી શાકય આદિ છે તેમાં કઈ-કઈ તે શરીરની શુદ્ધિ માટે માટીથી સ્નાન કરે છે. કેઈ પિતાને રહેવા માટે મકાન આદિ બનાવવામાં કેદાળી, કેસ આદિ ખોદવાનાં સાધનો દ્વારા પૃથ્વીકાયનું ઉપમર્દન કરે છે, કઈ-કઈ પોતાનું પેટ ભરવાના ઉદ્દેશથી ખેતી કરે છે કેઈ દેવકુળ આદિને માટે સાવદ્ય ઉપદેશ કરે છે–દેવ, ગુરૂ આદિની પાર્થિવ પ્રતિમા નિર્માણ કરાવવામાં અને જીર્ણોદ્ધાર કરાવામાં ભવસાગરથી આત્મા તરી શકે છે, એવું માને છે અને કહે છે કે –
"निभरि मनावानी विधि मा प्रमाणे छ:-शुद्ध भूमि, शुद्ध टो, ५५५२, કાષ્ઠ આદિ જોઈએ. કામ કરવાવાળા કારીગરેને પ્રસન્ન રાખવા, પિતાનાં પરિણામ ઉત્તરોત્તર ચઢતાં રાખીને યતનાપૂર્વક કાર્ય કરવું. ઈત્યાદિ ભગવાનની આજ્ઞાના આરાધક શ્રાવકને