Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
आचारचिन्तामणि टीका अध्य. १ उ.२ सू. ३ पृथिवीसमारम्भफलम् ४४९
तत्-पृथिवीकायसमारम्भणं तस्य पृथिवीशस्त्र समारभमाणस्य अहिताय अकल्याणाय भवतीति शेषः । तत्-तदेव च पृथिवीकायसमारम्भणमेव च तस्य पृथिवीशस्त्र समारभमाणस्य अबोधये सम्यक्त्वालाभाय, जिनधर्मप्राप्त्यभावाय च भवति । पृथिवीका यसमारम्भणं हि कृतकारितानुमोदितभेदेन त्रिविधं, तस्यातीतवर्तमानानागत भेदेन प्रत्येकं त्रैविध्ये नवधा भवति, नवविधस्यापि पृथिवीकायसमारम्भणस्य मनोवाकाययोगभेदेन प्रत्येकं त्रैविध्ये सप्तविंशतिभङ्गा भवन्ति । एवंविधपृथिवीकायसमारम्भप्रवृतः खलु षट्कायारम्भसंपातजन्यघोरतरदुरितार्जनेन दुरन्तसंसारदावानलज्वालान्तःपातं प्राप्यानन्तनरकनिगोदादिदुःखमनुभवन् न कदाचित्कल्याणं शाश्वतसुखप्रदं मोक्षमार्ग प्राप्नोतीति भावः ॥३॥
___ वह पृथिवीकाय का आरंभ, आरंभ करने वाले के अहित के लिए और अबोधि के लिए होता है । अर्थात् आरंभ करने से सम्यक्त्व और जिनधर्म की प्राप्ति नहीं होती है ।
पृथिवीकाय का आरंभ-करना, कराना, और अनुमोदन के भेद से तीन प्रकार का है । इन तीनों भेदों के अतीत वर्तमान और अनागत के भेद से तीन-तीन भेद करने पर आरम्भ नौ प्रकार होता है । इन नौ भेदों का मन, वचन, और काय से गुणाकार कर देने पर सत्ताईस भेद हो जाते हैं।
इस प्रकार के पथिवीकाय के समारम्भ में प्रवृत्त पुरुष छहों कायो का आरम्भ करता है और अत्यन्त घोर पाप उपार्जन करके दुरन्त संसाररूपी दावानलकी ज्वालाओं में पडकर नरक निगोद आदि के दुःख भोगता हुआ न कभी कल्याण की प्राप्ति करता है और न शाश्वत सुख देनेवाले मोक्षमार्ग को पाता है ॥ ३ ॥
તે પૃથ્વીકાયનો આરંભ કરવાવાળાના અહિત માટે અને અબાધિને માટે હોય છે. અર્થાત્ આરંભ કરવાથી સમ્યક્ત્વ અને જિન ધર્મની પ્રાપ્તિ થતી નથી.
પૃથ્વીકાયને આરંભ-કર, કરાવે અને કરવાવાળાને અનુમોદન આપ વગેરેના ભેદથી ત્રણ પ્રકારનો છે, એ ત્રણેય ભેદેના ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તન માનકાળના ભેદથી ત્રણ ત્રણ ભેદ કરવાથી આરંભ નવ પ્રકારનું છે. એ નવ ભેદને મન, વચન અને કાયા, આ ત્રણથી ગુણવા વડે કરી સત્તાવીશ ભેદ થઈ જાય છે.
આ પ્રમાણે પૃથ્વીકાયના સમારંભમાં પ્રવૃત્ત પુરૂષ છે કાને આરંભ કરે છે, અને અત્યન્ત ઘોર પાપ ઉપાર્જન કરીને દુરન્તસંસારરૂપી દાવાનલની જવાલાઓમાં પડીને, નરક-નિગોદ આદિના ખ ભેગવતાં કઈ વખત પણ કલ્યાણની પ્રાપ્તિ કરી શકતા નથી, અને શાશ્વત સુખ દેવાવાળા મોક્ષમાર્ગને પણ પ્રાપ્ત થતા નથી. (૩) प्र. मा.-५७