Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
४४४
आँचाराङ्गमत्रे रूपं लोकं सर्वमेव विहिंसन्ति ते द्रव्यलिङ्गिनो नानगारा इति भावः, उक्तञ्च
"सावजा किरिया जेसि, सावज्जा देसणा तहा। भमंति दीहसंसारे, ते सव्वे दवलिंगिणो ॥ १ इति । सू. २ ॥
एवं शाक्यादीनां पृथिवीकायोपमर्दकत्वेन द्रव्यलिङ्गित्वं प्रतिबोधितं भगवतेति जम्बूस्वामिनं सुधर्मा स्वामी कथयति-तत्थे '-त्यादि ।
॥ मूलम् ॥ तत्थ खलु भगवया परिण्णा पवेइआ, इमस्स चेव जीवियस्स परिवंदणमाणण-पूयणाए जाइमरणमोयणाए, दुक्खपडिघायहेजें, से सयमेव पुढविसत्थं समारंभइ, अण्णेहिं वा पुढविसत्थं समारंभावेइ, अण्णे वा पुढविसत्यं
लिंगी है-सच्चे अनगार नहीं है । कहा भी है
___ "जिन की क्रिया सावध है और जिनका उपदेश सावध है, वे दीर्घ संसारमें परिभ्रमण करते है । उन सबको द्रव्यलिंगी जानना चाहिए" | सू. २ ॥
इस प्रकार पृथिवीकाय का उपमर्दन करने वाले होने से शाक्य आदि को भगवान् ने द्रव्यलिंगी कहा है । यह बात सुधर्मा स्वामी जम्बू स्वामी से कहते हैं-'तत्य खलु' इत्यादि।
मूलार्थ-भगवान् ने परिज्ञा का उपदेश दिया है। इसी जीवन के लिएवन्दना, मान और पूजन के लिए, जन्म और मरण से मुक्त होने के लिए, दुःख का नाश करने के लिए वह स्वयं ही पृथिवीकाय का आरंभ करता है, दूसरों से पथिवीकायका आरम्भ कराता है, और पथिवीकायका आरंभ करने वाले दूसरों का अनुमोदन करता है ।
मगार-साधु नथी. यु छ :
જેની ક્રિયા સાવદ્ય છે, અને જેને ઉપદેશ સાવદ્ય છે, તે દી સંસારમાં પરિભ્રમણ કરે છે. તે સર્વને દ્રવ્યલિંગી જાણવા જોઈએ.” (સૂ) ૨)
એ પ્રમાણે પૃથ્વીકાયનું ઉપમન-નાશ કરવાવાળા હોવાથી શાક્ય આદિને ભગવાને દ્રવ્યલિંગી કહ્યા છે. આ વાત સુધર્મા સ્વામી જખ્ખ સ્વામીને કહે છે-“તરથ ઈત્યાદિ,
મૂલાર્થ–ભગવાને પરિજ્ઞાને ઉપદેશ આપે છે. આ જીવનને માટે, વંદના, માન અને પૂજન માટે, જન્મ અને મરણથી મુક્ત હોવાના માટે, દુઃખને નાશ કરવા માટે તે પોતે જ પૃથ્વીકાયને આરંભ કરે છે, બીજાથી પૃથિવીકાયને આરંભ કરાવે છે, અને પૃથ્વીકાયને આરંભ કરનાર બીજાને અનુમોદન આપે છે. તે આરંભ તેના