Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३१०
' ओचाराङ्गमत्रे नापि स्वभावो देहादीनां कर्ता भवितुमर्हति । स स्वभावः किं वस्तुविशेषो वा ? अकारणता वा ? वस्तुधर्मो वा ?, तत्र न तावद् वस्तुविशेषः, तस्य वस्तुविशेषरूपत्वे प्रमाणाभावात् । प्रमाणरहितस्यापि वस्तुत्वस्वीकारे कर्मापि कथं नाङ्गीकरोपि ?, त्वन्मते कर्मणोऽपि प्रमाणरहितत्वात् ।
किञ्च-वस्तुविशेषरूपः स स्वभावो मूर्ती वा स्यादसूत्तों वा ?, यदि मूर्तस्तहि स्वभाव इति नामान्तरेण कर्मैव सिध्यति । यदि पुनरसूर्तस्तहिँ नासौ स्वभावो देहादीनां कर्ता भवितुमर्हति, अमूर्तत्वात् निरुपकरणत्वाच, गगनवत् ।
स्वभाव भी देह आदि का कर्ता नहीं हो सकता । आखिर स्वभाव का अर्थ क्या है ? स्वभाव कोई वस्तु है ? अथवा कोई भी कारण न होना स्वभाव है ? या किसी वस्तु का धर्म है ? । स्वभाव कोई वस्तु तो है नहीं, क्यों कि उसे वस्तु मानने में कोई प्रमाण नहीं है। प्रमाण के अभावमें भी स्वभाव को वस्तु मान लिया जाय तो कर्म मानने में क्या आपत्ति है ? तुम्हारे मत के अनुसार कर्म मानने में भी कोई प्रमाण नहीं है।
स्वभाव अगर कोई वस्तु है तो वह मूर्त है या अमूर्त ?, अगर मूर्त है तो स्वभाव और कर्म एक ही वस्तु है। आप कर्म को ही स्वभाव-शब्द से कहते है तो कह लीजिये । स्वभाव को अमूर्त मानते है तो वह देह आदिका कर्ता नहीं हो सकता, क्यों कि वह अमूर्त है और उपकरणरहित है, जैसे आकाश । मूर्त शरीर का अनुरूप कारण मूर्त ही होना चाहिए,
સ્વભાવ પણ દેહ આદિને કર્તા થઈ શકતો નથી, છેવટ સ્વભાવને અર્થ શું છે ? સ્વભાવ કઈ વસ્તુ છે? અથવા કેઈપણ કારણ નહીં હોવું તે સ્વભાવ છે? અથવા કેઈ વસ્તુને ધર્મ છે ? સ્વભાવ કોઈ વસ્તુ તે છે નહીં, કારણ કે તેને વસ્તુ માનવામાં કઈ પ્રમાણ નથી, પ્રમાણના અભાવમાં પણ સ્વભાવને વસ્તુ માની લેવામાં આવે કે માનવામાં શું આપત્તિ છે? તમારા મત પ્રમાણે કર્મ માનવામાં પણ કઈ પ્રમાણ નથી.
સ્વભાવ અગર કઈ પણ વસ્તુ છે તો તે મૂત્ત છે અથવા અમૂર્ત છે? જે મૂ છે તે સ્વભાવ અને કમ એક જ વસ્તુ છે, તમે કર્મને જ સ્વભાવ-શબ્દથી કહે છે તો ખુશીથી કહો ને સ્વભાવને અમૂર્ત માનશો તો તે દેહ આદિને કર્તા થઈ શકશે નહીં, કારણ કે તે અમૂર્ત છે. અને ઉપકરણ (પ્રધાન સાધનો) રહિત છે જેવી રીતે આકાશ,