Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ ३.१ सू.५ कर्मवादिन मूर्तस्य शरीरादिकार्यस्यानुरूपं कारणं मूर्तमेव संभवति, यथा मृत्पिण्डो घटस्य ।
अकारणतारूपः स्वभावः ? इति चेत् , एवं सति शरीरादिकमकारणमेवोत्पद्यते, इत्ययमर्थः स्यात् , तथा सति कारणाभावस्य समानत्वादेकस्मिन्नेव समये सकलशरीरोत्पत्तिप्रसंगः ।
यदि स्वभावो 'वस्तुधर्म इत्युच्यते, तथापि यदि विज्ञानादिवदात्मनो धर्मस्तर्हि नासौ स्वभावः शरीरकारणं भवितुमर्हति, अमूर्तत्वात् , आकाशवदित्युक्तं प्रागेव । यदि स स्वभावो मूर्तवस्तुधर्मस्तर्हि सिद्धसाधनम् , कर्मापि पुद्गलरूपमेवेति वयं ब्रूमः । तस्मात् कसैव जगद्वैचित्र्यकारणमिति सिद्धम् । जैसे घट का कारण मिट्टी का पिण्ड है।
अगर कोई भी कारण न होना ही स्वभाव है तो इसका अर्थ यह हुआ कि शरीर आदि निष्कारण ही उत्पन्न हो जाते हैं। अगर निष्कारण ही शरीर की उत्पत्ति होती है तो फिर संसार के समस्त शरीर एक साथ क्यो नहीं हो जाते ? । ___स्वभाव किसी वस्तु का धर्म है, यह कहना भी युक्तिसंगत नहीं है। अगर वह ज्ञान आदि के समान आत्मा का धर्म है तो आकाश की तरह अमूर्त होने के कारण शरीर का कर्ता नहीं हो सकता, यह पहले ही कहा जा चुका है । स्वभाव अगर किसी मूर्त वस्तु का धर्म है तो यह हमें भी इष्ट है, क्यों कि हमारे कथनानुसार कर्म भी पुद्गल का क्रममावी धर्म है, अत एव यह सिद्ध हुआ कि कर्म ही जगत् की विचित्रता का कारण है। મૂત્ત શરીરનું અનુરૂપ કારણ મૂજ હોવું જોઈએ, જેમ ઘટનું કારણ માટીને પિંડ છે.
અથવા કોઈ જ કારણ ન હોય એ જ સ્વભાવ છે તો તેનો અર્થ એ થયે કે શરીર આદિ નિષ્કારણુજ ઉત્પન્ન થઈ જાય છે, અને નિષ્કારણ જ શરીરની ઉત્પત્તિ થાય છે તે પછી સંસારના સમરત શરીર એક સાથે કેમ થઈ નથી જતાં?
સ્વભાવ કઈ વસ્તુને ધર્મ છે એ પ્રમાણે કહેવું તે પણ યુક્તિસંગત નથી. અથવા તો તે જ્ઞાન આદિના સમાન આત્માનો ધર્મ છે. તે આકાશની માફક અમૂર્ત હોવાના કારણે શરીરના કર્તા થઈ શકશે નહીં, આ હકીકત પ્રથમથી જ કહી આપી છે. સ્વભાવ એ કઈ મૂર્ત વસ્તુને ધમર છે, તે તે વાત અમારે પણ માન્ય છે, કારણ કે અમારા કહેવા પ્રમાણે કર્મ પણ પુગલરૂપજ છે, એ માટે એમ સિદ્ધ થયું કે કર્મ જ જગતની વિચિત્રાનું કારણ છે.