Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिम०
३७५ स्वरूपस्य विस्तरेण संक्षेपेण वा अवबोधो ज्ञानम् । गुप्तिसमितिसमाराधनपूर्वक शास्त्रविधिना तपःसंयमाचरणं क्रिया ।
अष्टकर्मणां भस्मसात्कारकं तपः । तस्यानशनादयो द्वादश भेदा: । सावध क्रियाः सम्यक् परित्यज्य निरवद्यक्रियासु प्रवृत्तिः संयमः । तस्य पृथिवीकायसंयमादयः सप्तदश भेदाः।
उक्तषड्जीवनिकायस्वरूपं सम्यग विज्ञाय संयमपूर्वकतपश्चरणेनाभिनवकर्मप्रवेशाभावः, पूर्वपिचितकर्मपरिक्षयश्च भवति । तत्रैवं क्रमः
अष्टमगुणस्थानादात्मा क्षपकश्रेणि समारोहति । असौ क्षपको नवम दशमं गुणस्थानं समारुह्य द्वादशं गुणस्थानमारोहति । तत्र शुक्लध्यानस्य द्वितीयस्वरूप का विस्तारपूर्वक या संक्षिप्त बोध-ज्ञान कहलाता है। गुप्ति समिति का आराधन करते हुए शास्त्रोक्त विधि के साथ तप और संयम का आराधन करना क्रिया है ।
आठ कर्मों का भस्म करना तप है। तप के अनशन आदि बारह भेद है। सावध क्रियाओं का सम्यक् प्रकार से परित्याग करके निरवद्य क्रियाओं में प्रवृत्ति करना संयम है । पृथ्वीकायसंयम आदि के भेद से वह सत्तरह (१७) प्रकार का है।
उक्त षड्जीवनिकाय का स्वरूप समीचीन प्रकार से जानकर, संयमपूर्वक तप का आचरण करने से नवीन कर्मों का आना रुक जाता है और पहले के संचित कर्मों का क्षय होता है । कर्मक्षय का क्रम यह है
आत्मा आठवें गुणस्थान से क्षपकश्रेणी पर आरूढ होता है। यह क्षपक आत्मा नौवें दशवें गुणस्थानों पर आरूढ हो कर बाहरवे गुणस्थान पर पहुंचता है। સ્વરૂપને વિસ્તારપૂર્વક અથવા સંક્ષિપ્ત બોધ તે જ્ઞાન કહેવાય છે. ગુપ્તિ, સમિતિની આરાધના કરતાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તપ અને સંયમનું આરાધન કરવું તે કિયા છે. આઠ કર્મોને બાળી નાંખવા તે તપ છે. તપના અનશન આદિ બાર ભેદ છે. સાવદ્ય કિયાઓને સમ્યફ પ્રકારે પરિત્યાગ કરીને નિરવદ્ય ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવી તે સંયમ છે. પૃથ્વીકાયસંયમ આદિના ભેદથી તે સત્તર (૧૭)પ્રકાર છે. આગળ કહેલા ષડૂજીવનિકાયના
સ્વરૂપને સારી રીતે જાણીને સંયમપૂર્વક તપનું આચરણ કરવાથી નવીન કર્મોનું આવવું રેકાઈ જાય છે, અને પહેલાના સંચિત કર્મોને ક્ષય થાય છે. કર્મક્ષયને કેમ એ છે– આત્મા આઠમાં ગુણસ્થાનથી ક્ષપકશ્રેણી પર આરૂઢ થાય છે. આ ક્ષેપક આત્મા નવમાં, દસમા ગુણસ્થાન પર આરૂઢ થઈને બારમા ગુણસ્થાન પર જઈ પહોંચે છે.