Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू. ५ कर्मवादिप्र०
३७७ एवमात्मपदेशेभ्यः सकलकर्मणामपगमे सत्यूर्ध्वगमनस्वभावतयाऽऽस्मा साधनन्तमपुनरावृत्तिसिद्धिगतिनामधेयं स्थान प्राप्नोति । ज्ञानक्रियाभ्यामेवं सकलकर्मक्षयलक्षणो मोक्षो भवतीति सिद्धम् ।
केचित्तु-सम्यगज्ञान यथार्थविषयकतया बलवत्तरत्वेन मिथ्याज्ञानं निवर्तयति । मिथ्याज्ञाने निवृत्ते सति मिथ्याज्ञानमूला रागादयो न समुत्पद्यन्ते । कारणाभावे कार्यस्यानुत्पादात् । रागाधभावे च तत्फलभूता मनोवाक्कायप्रवृत्तिनं भवति । प्रवृत्त्यभावे च पुण्यपापयोरनुत्पत्तिः । आरब्धकार्ययोश्च
' आत्मप्रदेशों से समस्त फर्मों के हटजाने पर ऊर्ध्वगतिशील होने के कारण आत्मा सादि-अनन्त पुनरागमनरहित सिद्धिगतिनामक स्थान को प्राप्त करता है । अत एव सिद्ध हुआ कि ज्ञान और क्रिया से सफल कौका क्षयरूप मोक्ष प्राप्त होता है। .
कुछ लोगों का कथन यह है कि सम्यग्ज्ञान यथार्थ पदार्थ को विषय करता है, अतः वह बलवान् है, और बलवान् होने के कारण मिथ्याज्ञान को दूर करता है। मिथ्याज्ञान जब हट जाता है तो उसके कारण उत्पन्न होने वाले रागादि की उत्पत्ति नहीं होती; क्यों कि कारण के अभाव में काय उत्पन्न नहीं होता । इस प्रकार रागादि का अभाव होने पर उस से होने वाली मन, वचन और काय की प्रवृत्ति रुक जाती है । प्रवृत्ति के रुक जाने से पुण्यकर्म और पापकर्म की उत्पत्ति नहीं होती। जिन का कार्य
* આત્મપ્રદેશથી સમસ્ત કર્મો દૂર થયા પછી ઉર્ધ્વગતિશીલ હેવાના કારણે આત્મા સાદિ-અનન્ત, પુનરાગમન રહિત સિદ્ધિગતિ નામના સ્થાનને પ્રાપ્ત કરે છે. એટલે એ સિદ્ધ થયું કે જ્ઞાન અને ક્રિયાથી સકલ કર્મોના ક્ષયરૂપ મોક્ષને
प्राप्त थाय छे.
.
.
કેટલાક માણસોનું કહેવું એ છે કે–સમ્યજ્ઞાન યથાર્થ પદાર્થને વિષય કરે છે, એ કારણથી તે બળવાન છે. અને બળવાન હોવાના કારણે મિથ્યાજ્ઞાનને દૂર કરે છે મિથ્યાજ્ઞાન જ્યારે દૂર થઈ જાય છે, તે તેના કારણે ઉત્પન્ન થવાવાળા રાગ-આદિની ઉત્પત્તિ થતી નથી; કેમકે કારણના અભાવમાં કાર્ય ઉત્પન્ન થતું નથી. આ પ્રકારે–રાગાદિને અભાવ થવાથી તેનાથી થવા વાળી મન, વચન અને કાયાની પ્રવૃતિ અટકી જાય છે. પ્રવૃતિના અટકાવથી પુણ્યકર્મ અને પાપ કર્મની ઉત્પત્તિ થતી નથી. જેનું કાર્ય આરંભ
प्र. मा.-४८