Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३५०
आचाराङ्गसूत्रे ननु केवलज्ञानावरणीयस्य केवलदर्शनावरणीयस्य च क्षये सत्यपि मतिज्ञानादीनां चक्षुर्दर्शनादीनां च विपया ज्ञातुमशक्याः स्युः, तेषां केवलज्ञानावरणीय-केवलदर्शनावरणीय-प्रकृत्योर्विषयाभावात् , मतिज्ञानावरणीयादीनां च क्षयाभावात्ताभिर्मतिज्ञानादीनां समादृतत्वादिति चेत् ? उच्यते
केवलज्ञानलाभे शेषावबोधलाभस्य तदन्तर्गतत्वात् । यथा-ग्रामलाभे क्षेत्रलाभो ग्रामलाभान्तर्भूत एव भवति ।
निद्रादिपञ्चकमपि सकलपदार्थावबोधं प्रतिहन्तीति सर्वघाति भवति । यदि पुनः स्वापदशायामपि किंचिद् ज्ञानमस्तीति संभाव्यते, तर्हि तत्रापि जलधरदृष्टान्तमाश्रित्य समाधेयम् ।
शङ्का केललज्ञानावरणीय और केवलदर्शनावरणीय का क्षय होने पर भी मतिज्ञान आदि और चक्षुर्दर्शन आदि के विषयभूत पदार्थो का जानना अशक्य होना चाहिए, क्यों कि वे केवलज्ञानावरणीय, और केवलदर्शनावरणीय प्रकृतियों के विषय नहीं है, और मतिज्ञानावरणीय आदि प्रकृतियों का क्षय नहीं हुआ है, उन्हीं से मतिज्ञान आदि आवृत होते हैं।
समाधान-केवलज्ञान की प्राप्ति होने पर शेष ज्ञानों की प्राप्ति उसी में अन्तर्गत हो जाती है । जैसे ग्राम मिलने पर खेत आप ही मिल जाता है।
निद्रा आदि पांच प्रकृतिया भी सकल पदार्थो के ज्ञान का घात करती हैं, अत एव सर्वघाती है । अगर निद्रा-अवस्था में भी किञ्चित् ज्ञान की संभावना की जा सकती है तो वहा भी मेघ का दृष्टान्त लेकर समाधान करना चाहिए ।
શંકા–કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવણીયને ક્ષય થવા છતાં પણ મતિજ્ઞાન આદિ અને ચક્ષુર્દર્શન આદિના વિષયભૂત પદાર્થોને જાણવું તે અશકય હોવું જોઈએ, કારણ કે તે કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય પ્રકૃતિઓને વિષય નથી. અને મતિ જ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિઓને ક્ષય થયો નથી, તેનાથી મતિજ્ઞાન અદિ આવૃત થાય છે.
સમાધાન–કેવલ જ્ઞાનની પ્રાપ્તિ થવાથી શેષ જ્ઞાનની પ્રાપ્તિ તેમાં અન્તર્ગત થઈ જાય છે. જેવી રીતે ગામ મળવાથી ખેતર પિતેજ મલી જાય છે.
નિદ્રા આદિ પાંચ પ્રકૃતિઓ પણ તમામ પદાર્થોના જ્ઞાનને ઘાત કરે છે, એ માટે તે સર્વઘાતી છે. અથવા નિદ્રા અવસ્થામાં પણ કિંચિત જ્ઞાનની સંભાવના કરાય છે. તે ત્યાં પણ મેઘનું દષ્ટાંત લઈને સમાધાન કરી લેવું જોઈએ.