Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ म्.५ कर्मवादिप्र०
(१३) नारकादिगतिं गन्तुरन्तर्गतौ वर्तमानस्य तदभिमुखमानुपूर्व्या [तत्तद्देशक्रमेण] तत्तत्प्रापणसमर्थमानुपुर्वीनाम । गत्यन्तरं गच्छतो जीवस्य यत्कर्मोदयादतिशयेन तद्गमनानुगुण्यं स्यात् , तदपि-आनुपुर्वीशब्दवाच्यं भवति । यथा-वारिवेगो वलीवर्दादेः, यथा वा नस्योतस्य बलीवदस्य नासारज्ज्वां प्रतिवद्धा रज्जुः, तथाऽनुपूर्वीकर्म जीवस्य गत्यन्तरप्रापणार्थं समाकर्षकतयोपग्रहस्वरूपम् । ____अन्तर्गतिश्च यावन्मनुष्यो नरकादिवाच्यमुत्पत्तिस्थानं न पामोति तावकालिकी गतिः । सा द्विविधा-ऋज्वी, वक्रा च । तत्र यदा ऋज्व्या समय
(१३) नरक आदि गति में जाने वाला जीव-जो कि अन्तर्गति (विग्रहगति) में वर्तमान है, उसको उन नरक आदि गतियों की ओर अभिमुख करके आनुपूर्वी से अर्थात् उस उस स्थान के क्रम से उन २ गतियों में पहुंचाने में जो कर्म समर्थ होता है, उस कर्म को आनुपूर्वीकर्म कहते है । यद्यपि आनुपूर्वी शब्द का अर्थ उस उस स्थानका क्रम है तथापिगत्यन्तर में जाते हुए जीव को जिस कर्म के उदय होने पर उस गति में उस उस स्थान के क्रम से जाना होता है, इस लिये उस कर्म को भी आनुपूर्वी कहते है । जैसे जलका प्रवाह बैलको अपनी और खींच लेता है । अथवा जैसे गाडीवान बैलको नाथ पकड कर अपनी ओर मोड लेता है, उसी प्रकार आनुपूर्वीकर्म-जीवने जिस गतिका कर्म बाधा है उस गति में उसको पहुँचा देता है, इस लिये वह गति में पहुँचाने के लिये सहायक है।
जब तक मनुष्य अपनी मनुष्यगति को छोडकर नरक आदि किसी गति में नहीं पहुंचा है, तब तक की अर्थात् बीचको गतिको अन्तर्गति-विग्रहगति-कहते हैं। वह दो प्रकार की है-सरल और वक्र । जीव जब एकसमयप्रमाणवाली सरल (सीधी)
(૧૩) નરક આદિ ગતિમાં જવાવાળા જીવ જે કે-અન્તર્ગતિ (વિગ્રહગતિ)માં વર્તમાન છે તેને તે નરક આદિ ગતિઓની તરફ અભિમુખ કરીને આનુપૂવીથી અર્થાત્ તે તે સ્થાનના કમથી તે તે ગતિઓમાં પહોંચાડવામાં જે કમ સમર્થ હોય છે તે કમને આનપૂવી કર્મ કહે છે. જો કે આનુપૂવી શબ્દનો અર્થ તે તે સ્થાનને કેમ, એ છે તે પણ ગત્યન્તરમાં જતે જીવને જે કમને ઉદય થવાથી તે ગતિમાં તે તે સ્થાનના કમથી જવું હોય છે, આટલા માટે તે કર્મને આનુપૂવી કહે છે. જેમાં પાણીનો પ્રવાહ બળદીયાને પોતાની તરફ ખેંચી લે છે, અથવા જેમ ગાડીવાળે બળદીયાને તેની નાથ પકડીને પિતાની બાજુ મેડી લે છે તે જ પ્રમાણે આનુપૂવકર્મ–જીવ જે ગતિનું કર્મ બાંધ્યું છે તે ગતિમાં તેને પહોંચાડી દે છે માટે તે ગતિમાં પહોંચાડવાને માટે સહાયક છે. - જ્યાં સુધી મનુષ્ય પોતાની મનુષ્યગતિને મૂકીને નરક આદિ બીજી ગતિમાં નથી પહોંચ્યો ત્યાં સુધીની અર્થાત વચલી ગતિને અન્તર્ગતિ-વિગ્રહગતિ કહે છે. તે બે પ્રકારની હોય છે સરલ અને વક્ર. જીવ જ્યારે એકસમયપ્રમાણવાળી સરલ (રસધી) ગતિથી