Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३७२
आचारागसत्रे प्रमाणया गच्छति, तदाऽऽयुष्यकर्मणैवात्पत्तिस्थानं प्राप्नोति । तत्रानुपुर्वीनाम्नः कश्चिदुपयोगो न भवति । चक्रगत्या पुनः प्रवृत्तः कूपर- (वक्राकाररथावयव)लाङ्गल-गोमूत्रिकालक्षणया द्वित्रिचतुःसमयमानया वक्रारम्भकाले पुरस्कृतमायुरादत्ते, तदैव चानुपूर्वीनामाप्युदेति ।
ननु च यथैव ऋज्व्यां गतौ विनाऽऽनुपूर्वीनामकर्मणा गति प्रामोति, तद्वद् चक्रगत्यामपि कस्मान्न ? इति चेत्, उच्यते-ऋज्व्यां -पूर्वायुष्कर्मव्यापारेणैव गच्छति, यत्र तत् पूर्वायुष्कर्म क्षीणं, तत्र तस्याध्वयप्टिस्थानीयस्यानुपूर्वीनामकर्मण उदयो भवति । गति से जाता है तब आयु कर्म के द्वारा ही उत्पत्तिस्थान को प्राप्त कर लेता है, वहां आनुपूर्वीनामकर्म का कोई उपयोग नहीं होता । जब जीव कूपर (रथ का टेढा अवयव ) हल या गोमूत्रिका सरीखी और दो तीन या चार समयवाली वक्र गति से जाता है तव मोडके आरम्भ-समय में आगे की आयु ग्रहण करता है, उसी समय आनुपूर्वी कर्मका उदय होता है ।
शङ्का-जैसे सरलगति में आनुपूर्वीकर्म के विना ही गति प्राप्त करता है, उसी प्रकार वक्र गति में भी क्यों नहीं गति करता ।
समाधान-सरल गति में पहले के आयुकर्म के व्यापार से ही जीव गति करता है । जहाँ वह आयु क्षीण हो जाती है वहाँ मार्गयष्टि के समान आनुपूर्वीनामकर्म का उदय होता है।
જાય છે, ત્યારે આયુકમદ્વારાજ ઉત્પતિ સ્થાનને પ્રાપ્ત કરી લે છે. ત્યાં આનુપૂવી નામકર્મને કાંઈ ઉપયોગ થતો નથી જ્યારે જીવ ફૂપર (રથને વાંકે એક ભાગ) હલ અથવા ગોમૂત્રિકા સરખી અને બે, ત્રણ અથવા ચાર સમયવાળી વકગતિથી જાય છે ત્યારે વળવાના આરંભ સમયમાં આગળની આયુ ગ્રહણ કરે છે તે સમય આનુપૂવી કર્મને ઉદય થાય છે.
શંકા–જેમ સરગતિમાં આનુપૂવકમ વિનાજ ગતિ પ્રાપ્ત કરે છે. તે પ્રમાણે વક્રગતિમાં ગતિ શા માટે કરતા નથી ?
સમાધાન–સરલગતિમાં પ્રથમના આયુકમના વ્યાપારથીજ જીવ ગતિ કરે છે. ત્યાં તે આયુ ક્ષીણ થઈ જાય છે ત્યાં માર્ગણિ-ભાગની લાકડી–ના સમાન આનુપૂવી નામકર્મનો ઉદય થાય છે.