Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि- टीका अभ्य. १ उ. १ सू. ५. कर्मवादिप्र०
'३५३
मतिज्ञानादिविषयाणामर्थानामवबोधो यन्न भवति, तच्च मतिज्ञानावरणीयादिचतुष्टयप्रकृत्युदयादेव । यत्तु मतिज्ञानाद्यविषयाणामनन्तपदार्थानां ज्ञानं न भवति तत् केवलज्ञानावरणीय प्रकृत्युदयादेव ।
चक्षुर्दर्शनावरणीयादित्रयी प्रकृतिः केवलदर्शनावरणीयानावृतं केवलदर्शनैकदेशं ज्ञानं हन्तीति देशघातित्वं सिद्धम् । चक्षुरादिदर्शनविषयभूतानामर्थानां दर्शनं यन्न भवति, तत् चक्षुरादिदर्शनावरणीयप्रकृत्युदयादेव; यश्च सद्विषयभूतान् अनन्तगुणान् न पश्यति, तत् केवलदर्शनावरणीयोदयादेव । कषायास्तथा नव नोकषायाश्च लब्धस्य
तथा -संज्वलनाश्चत्वारः
1
मतिज्ञान आदि के विषयभूत पदार्थों का जो ज्ञान नहीं होता सो मतिज्ञानावरणीय आदि प्रकृतियों के उदय से ही समझना चाहिए । और जो पदार्थ मतिज्ञान आदि के विषय नहीं है, उनके ज्ञानका अभाव केवलज्ञानावरणीय प्रकृति के उदय से होता है ।
चक्षुर्दर्शनावरणीय आदि तीन प्रकृतियाँ केवलदर्शनावरणीयद्वारा अनावृत केवलदर्शन के एकदेश ज्ञानका घात करती हैं, अतः वे देशघाती हैं । चक्षुर्दर्शन आदि के विषयभूत . पदार्थों का जो ज्ञान नहीं होता सो चक्षुर्दर्शनावरणीय आदि प्रकृतियों के उदय से समझना चाहिए और केवलदर्शन के विषयभूत अनन्त गुणों के ज्ञानका जो अभाव होता है सो केवलदर्शनावरणीय के उदय से ही समझना चाहिए ।
चार संज्वलन कषाय और नौ नोकषाय प्राप्त हुए चारित्र के एक देश का
મતિજ્ઞાન આદિના વિષયભૂત પદાર્થાનું જે જ્ઞાન થતું નથી તે મતિજ્ઞાનાવરણીય આદિ પ્રકૃતિના ઉદયથીજ સમજી લેવું જોઇએ. અને જે પદાર્થ મતિજ્ઞાનાદિના વિષય નથી તેના જ્ઞાનના અભાવ કેવલજ્ઞાનાવરણીય પ્રકૃતિના ઉદયથી હાય છે.
ચક્ષુ નાવરણીય આદિ ત્રણ પ્રકૃતિઓ કેવલદનાવરણીય દ્વારા અનાવૃત કેવલર્દેશનના એકદેશ જ્ઞાનને ઘાત કરે છે. એ કારણથી તે દેશઘાતી છે ચક્ષુ ન આદિના વિષયભૂત પદાર્થોનુ જે જ્ઞાન થતું નથી તે ચક્ષુનાવરણીય આદિ પ્રકૃતિના ઉન્નયથી સમજવું જોઈએ, અને કેવલદનના વિષયભૂત અનન્ત ગુણ્ણાના જ્ઞાનના જે અભાવ થાય છે તે કેવલદનાવરણીયના ઉદયથીજ સમજવું જોઈ એ.
ચાર સંજવલન કષાય અને નવ નાકષાય પ્રાપ્ત થયેલા ચારિત્રના એક દેશનેાજ प्र. म-४५.