Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारानमंत्रे इदमत्र तत्त्वम्-कर्मणां फलं विविधं भवति । कर्मव मूलप्रकृतिः। सर्वासांमूलप्रकृतीनां फलविविधत्वं तथाऽन्यथा चेति प्रकारद्वयेन भवति ।
येनाध्यवसायप्रकारेण यादृस्वभावं कर्म बद्धं, तत् तथा तेनैव प्रकारेण अन्यथा च प्रकारान्तरेणापि विपच्यते-तस्य विपाको भवति । स च तीव्रमन्दाद्यवस्थाभेदेन शुभस्तथाऽशुभोऽपि । तत्र कदाचिच्छुभमप्यशुभरसतयाऽनुभूतये कर्म, अशुभं च शुभरसतयेति बोध्यम् ।।
सकपायजीवेन मनोवागादिद्वारेण क्रियाविशेषस्य कर्ता भिन्नभिन्नस्वभावानां कर्मपुद्गलानां स्वभावानुसारं तत्तत्परिमाणविभागेन सम्बन्धः प्रदेशवन्धः ।
तात्पर्य यह है कि कर्मों का फल विविध प्रकार का होता है । कर्म ही मूल प्रकृति है । समस्त मूलप्रकृतियों का फल उसी रूप में या अन्यथा रूप में दो प्रकार से होता है।
जिस प्रकार के अध्यवसाय से जिस स्वभाव वाला कर्म बंधा है वह उसी रूप में या अन्यथा रूप में फल देता है । वह फल तीव्र या मन्द अवस्था-भेद से शुभ भी होता है और अशुभ भी होता है । कभी शुभ भी अशुभ रस के रूप में और कभी अशुभ शुभ रस के रूप में भोगा जाता है,
(४) प्रदेशवन्धमन वचन आदि के द्वारा क्रियाविशेष करने वाले कषाययुक्त जीव के साथ भिन्न-भिन्न स्वभाव वाले कर्मपुद्गलो का स्वभाव के अनुसार अमुक-अमुक परिमाण विभाग के साथ सम्बन्ध होना प्रदेशबन्ध है।
તાત્પર્ય એ છે કે – કર્મોના ફલ વિવિધ પ્રકારના હોય છે. કર્મજ મૂલપ્રકૃતિ છે તમામ મૂળ પ્રકૃતિઓનું ફલ તે રૂપમાં અથવા બીજા રૂપમાં, એમ બે પ્રકારથી હાય છે.
જે પ્રકારના અધ્યવસાયથી જે સ્વભાવવાળાં કર્મ બાંધ્યાં છે તે એજ રૂપમાં અથવા બીજા રૂપમાં ફલ આપે છે. તે ફલ તીવ્ર અથવા મંદ અવસ્થા–ભેદથી શુભ પણ હોય છે, અને અશુભ પણ હોય છે, કેઈ વખત શુભ પણ અશુભ રસના રૂપમાં અને કઈ વખત અશુભ તે શુભ રસના રૂપમાં જોગવવામાં આવે છે.
(४) प्रश५५મન, વચન આદિ દ્વારા.ક્રિયા-વિશેષ કરવા વાળા કષાયયુક્ત જીવની સાથે ભિન્નભિન્ન સ્વભાવ વાળા કર્મયુગલના સ્વભાવ અનુસાર અમુક-અમુક પરિમાણુવિભાગની સાથે સમ્બન્યું છે તે પ્રદેશબંધ છે.