Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिप्र० नाप्येकस्यैव कर्मणो मूर्तबममूर्तत्वं च युज्यते, विरुद्धत्वादिति चेत् ? उच्यते
अत्र कारणशब्देनोपादानकारणं परिगृह्यते; न तु निमित्तकारणम् , मुखदुःखादीनां निमित्तकारणमेव कर्म, यथाऽनपानादयो विषादया वा सुखदुःखादीनां निमित्तकारणमस्ति । उपदानकारणं तु तेषामात्मैव सुखदुःखादीनामात्मधर्मत्वादिति नास्ति दोषलेशोऽपि ।
(४) जीवकर्मणोः सम्बन्धः । ननु कर्म मूतमस्तीत्युक्तं परन्तु मूर्तस्य कर्मणोऽमूर्तेन जीवेन सह कथं संयोगलक्षण सम्बन्धः ? इति चेन्मैवम् , यथा मूर्तस्य घटस्यामूर्तेन गगनेन संयोगलक्षणः सम्बन्धस्तथाऽत्रापि जीवकर्मणोः सम्बन्धोऽस्तीति । उक्तञ्चसकती। और एक ही कर्म मूर्त भी हो और अमूर्त भी हो, यह कैसे हो सकता है ?, ये दोनों धर्म विरोधी है, एक जगह नहीं रह सकते।
समाधान–यहाँ कारण-शब्द से उपादान कारण ग्रहण किया गया है, निमित्त कारण नहीं । कर्म सुख-दुःख के प्रति निमित्त कारण ही है, जैसे अन्न, पान, विष आदि सुख-दुःख के निमित्त कारण हैं। सुख दुःख का उपादान कारण तो आत्मा ही है, क्यों कि वे आत्मा के धर्म हैं, अतः यहां दोष का लेश भी नहीं है।
(४) जीव और कर्म का सबन्धशङ्काः—आपने कर्म को मूर्त सिद्ध किया, मगर मूर्त कर्म का अमूर्त जीव के साथ सम्बन्ध किस प्रकार हो सकता है ।
समाधान-ऐसा न कहिए । जैसे मूर्त घट का अमूर्त आकाश के साथ संयोगसम्बन्ध है, उसी प्रकार जीव और कर्म का भी सम्बन्ध है । कहा भी है :કમ મૂર્ત પણ હોય અને અમૃત પણ હોય, એ કેવી રીતે હોઈ શકે ? આ બને ધર્મ વિરેાધી છે તેથી એક જગ્યાએ રહી શકતા નથી.
સમાધાન-અહિં કારણ શબ્દથી ઉપાદાને કારણે ગ્રહણ કરવામાં આવે છે, નિમિત્ત કારણ નહિ. કર્મ, સુખ–દુઃખ થવામાં નિમિત્ત કારણજ છે, જેવી રીતે અન્ન, પાન, વિષ આદિ સુખ-દુઃખના નિમિત્ત કારણ છે, પરન્તુ સુખ-દુઃખનું ઉપાદાન કારણ તે આત્મા જ છે, કારણ કે તે આત્માને ધર્મ છે તેથી તેમાં લેશ પણ દેષ નથી.
(४) ७२ मन उभा सम्पन्શંકા-આપે કમને “મૂત્ત છે એમ સિદ્ધ કર્યું તે પછી મૂર્ત કર્મને અમૂર્ત જીવની સાથે સમ્બન્ધ કેવી રીતે હોઈ શકે છે?
સમાધાન–આ પ્રમાણે નહિ કહે ? જેમ મૂર્ત ઘટને અમૂર્ત આકાશની સાથે સંયોગસમ્બન્ધ છે, તે પ્રમાણે જીવ અને કર્મને પણ સમ્બન્ધ છે. કહ્યું પણ છે –
प्र.
आ.-४०