Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
३०८
आचारागसूत्रे यद्वा-अकर्मा शरीरादिकं नारभते, निश्चेष्टत्वात् , अमूर्तत्वात् , आकाशवत् । तथा-एकत्वात् एकपरमाणुवत् ।
यदि शरीरवानीश्वरः करोति विविधशरीरादिकमित्युच्यते तदाऽनवस्थादोपः समापद्यते । तथाहि-शरीरस्येश्वरस्य जगद्वैचित्र्यकर्तृत्वस्वीकारे स्वशरीरकर्तृत्वमकर्मणस्तस्यश्वरस्य न संभवति, निरुपकरणत्वात् , दण्डादिरहितकुम्भकारवत् । अथान्यः कोऽपीश्वरस्तदीयशरीरकरणाय प्रवर्तते ततः सोऽपि शरीरखान् अशरीरो वा ? यद्यशरीरस्तहिँ नासौ शरीरकर्ता निरुपकरणत्वात् । शरीरवांश्चेत्-तर्हि ___अथवा-जो कर्मरहित है वह शरीर आदि का उत्पादक नहीं हो सकता, क्यों कि वह चेष्टारहित है, अथवा अमूर्त है । जो चेष्टाहीन या अमूर्त होता है वह शरीर आदि को जनक नहीं होता, जैसे आकाश । तथा वह एक होने के कारण भी शरीर आदिका जनक नहीं हो सकता, जैसे एक परमाणु ।
कदाचित् यह कहा जाय कि सशरीर ईश्वर विविध शरीर आदिका कर्ता है तो अनवस्था दोष आता है। वह इस प्रकार-जब सशरीर ईश्वर जगत् की विचित्रता का कारण है तो वह विना शरीर के अपना शरीर भी नहीं बना सकेगा, क्यों कि वह उपकरणहीन है, दण्डआदि से रहित कुंभार के समान । अब यह कहा जाय कि कोई दूसरा ईश्वर, पहले ईश्वर का शरीर बनाने के लिए प्रवृत्त होता है तो उसके विषय में भी वही प्रश्न उपस्थित होता है कि वह सशरीर है अथवा अशरीर है ?, अगर वह अशरीर है तो उपकरणहीन होने के कारण शरीर का कर्ता
અથવા–જે કર્મરહિત છે તે શરીર આદિના ઉત્પાદક થઈ શકે નહિ, કારણ કે તે ચેષ્ટારહિત છે. અથવા અમૂર્ત છે. જે ચેષ્ટહીન અથવા અમૂર્ત હોય છે, તે શરીર આદિના ઉત્પન્ન કરનાર હેય નહિ. જેવી રીતે–આકાશ, તથા તે એક હેવાના કારણે પણ શરીર આદિના ઉન્ન કરનાર હાય નહિ. જેવી રીતે એક પરમાણુ.
કદાચિત્ એમ કહેવામાં આવે કેન્સશરીર ઈશ્વર વિવિધ શરીર આદિના કર્તા છે. તે અનવસ્થા દેશ આવે છે. તે આ પ્રમાણે કે-જ્યારે શરીર ઈશ્વર જગતની વિચિત્રતાનું કારણ છે તે તે, શરીર વિના પિતાનું શરીર પણ બનાવી શકશે નહી; કારણ કે તે ઉપકરણહીન છે, જેમ દંડ આદિથી રહિત કુંભાર. હવે જે એમ કહેવામાં આવે કે કેઈ બીજો ઈશ્વર પ્રથમના ઈશ્વરનું શરીર બનાવવામાં પ્રવૃત્ત થાય છે, તે તે વિષયમાં પણ એ પ્રશ્ન ઉભા થાય છે કે તે સશરીર છે અથવા અશરીર છે? અગર જે અશરીર છે તે ઉપકરણહીન