Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारागसूत्रे
ननु वाह्यशरीरस्य स्थूलत्वात् प्रत्यक्षदृष्टत्वाचाभ्रादिसादृश्येन वाह्यशरीरस्यैव सुखदुःखादिबिचित्रपरिणामोऽस्तु किं पुनरप्रत्यक्षभूतस्य कर्मरूपातीन्द्रियशरीरस्य कल्पनेन, कार्मणशरीरानङ्गीकारे यदि कोऽपि दोष आपतति, ततोऽर्थापत्तेरेव कर्मवैचित्र्यमङ्गीकरिष्यामः ? इति । अत्रोच्यते___ मरणसमये प्रत्यक्षदृष्टवाह्यस्थूलशरीराद् विमुक्तस्य जीवस्य भवान्तरीयबाह्यस्थूलशरीरग्रहणे कारणभृतं सूक्ष्म कार्मणशरीरं विनाऽग्रिमदेहग्रहणाभावरूपो दोषः समापद्यते, ततश्च देहान्तरग्रहणानुपपत्तेर्मरणानन्तरं सर्वस्यापि जीवस्य शरीराभावात् संसारोच्छेदः स्यात् । न च दृश्यते संसारसमुच्छेदः।
शङ्का-बाह्य शरीर स्थूल है और प्रत्यक्ष दिखाई देता है, अत एव बाह्य शरीर के साथ ही अभ्र आदि की समानता है, ऐसी स्थिति में बाह्य शरीर का ही सुख दुःख आदिरूप परिणमन मानना चाहिए । कभी प्रत्यक्ष दिखाई न देने वाले कर्मरूप अतीन्द्रिय शरीर की कल्पना करने का कष्ट क्यो उठाते है ? हा !, कर्मणशरीर को स्वीकार न करने से अगर कोई दाष आया तो फिर अर्थापत्ति प्रमाण से ही कर्म की विचित्रता स्वीकार कर लेगे ।
समाधान-मृत्यु के समय प्रत्यक्ष दीखने वाले वाह्य स्थूल शरीर को ग्रहण करने का कारणभूत सूक्ष्म शरीर न हो तो जीव आगामी शरीर को ग्रहण ही नहीं कर सकेगा । सूक्ष्म शरीर न मानने से यह दोप आता है । जीव अगर अगले शरीर को ग्रहण न करे तो मृत्यु के पश्चात् अशरीर होने के कारण सभी जीव मुक्त हो जाएंगे, और
શંકા–બાહ્ય શરીર સ્કૂલ છે અને પ્રત્યક્ષ દેખાય છે, એ કારણથી બાહ્ય શરીરના સાથેજ મેઘ આદિની સમાનતા છે એવી સ્થિતિમાં બાહા શરીરનું જ સુખ–દુઃખ આદિ રૂપ પરિણમન માની લેવું જોઈએ. કેઈ વખત પ્રત્યક્ષ નહિ દેખાતા એવા કર્મરૂપ અતીન્દ્રિય શરીરની કલ્પના કરવાનું કષ્ટ શા માટે ઉઠાવે છે ? હા ! કોણે શરીરને સ્વીકાર નહિ કરવાથી જે કઈ દોષ આવશે તે પછી અર્થપત્તિ પ્રમાણથીજ કર્મની વિચિત્રતા સ્વીકારી લઈશું.
સમાધાન-મૃત્યુના સમયે પ્રત્યક્ષ દેખાતાં બાહ્ય સ્થૂલ શરીરથી જીવ અલગ થઈ જય છે. આગલા ભવમાં બાહ્ય સ્થલ શરીરને ગ્રહણ કરવાના કારણભૂત સૂક્ષ્મ શરીર નહિ હોય તે જીવ આગામી શરીરને ગ્રહણજ કરી શકશે નહિ. સૂમ શરીર નહિ માનવાથી આ દેપ આવે છે. જીવ જો મૃત્યુ પછી બીજા શરીરને ગ્રહણ ન કરે તે મૃત્યુ પછી અશરીર હોવાને કારણે સર્વ જી મુક્ત થઇ જશે અને સંસાર બંધ થઈ જશે.