Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिप्र० । ३०५
ननु अभ्रादिवत् कर्मपुद्गलानां विचित्रपरिणतिस्वीकारे बाह्यमिदं शरीरमेव सुखदुःखादिनानारूपतया विचित्रपरिणामं करोतीत्येव मन्यतां, किं पुनस्तद्वैचित्र्यहेतुभूतस्य कर्मणः परिकल्पनया, स्वभावात एव सर्वस्यापि पुद्गलपरिणामवैचित्र्यस्य सिद्धत्वादिति चेत्, अवधेहि
__ अभ्रादेरिव शरीरस्य सुखदुःखादिविचित्रपरिणामाङ्गीकारे यदि परितोषमेषि, तर्हि कर्मापि ननु तनुरेव, सेयं कर्मतनुस्तनुते विचित्रपरिणाममित्यवेहि । जीवेन सहातिसंश्लिष्टत्वादतीन्द्रियत्वाचाभ्यन्तरं सूक्ष्मं च कार्मणं शरीरम् , औदारिकं तु बाह्य स्थूलमित्येतावानेव द्वयोः शरीरयोविंशेषो दृश्यते ।
शंका-अभ्र-मेध आदि के समान कर्मपुद्गलों का विचित्र परिणमन स्वीकार करते हो तो यह क्यों नहीं मान लेते कि बाह्य शरीर ही सुख-दुःख आदि नाना रूपों में विचित्र परिणमन करता है, कर्म को इस विचित्रता का कारण मानने से क्या लाभ है १, पुद्गलों की सारी विचित्रता स्वभाव से ही सिद्ध है।
समाधान-अभ्र आदि के समान शरीर का ही सुख-दुःख आदि विचित्र परिणमन अङ्गीकार करने में आप को सन्तोष मिलता है तो कर्म भी तो शरीर ही है,
और वही कर्मशरीर विचित्र परिणमन करता है, ऐसा समझ लीजिए । जीव के साथ घनिष्ठ सम्बन्ध होने के कारण और अतीन्द्रिय होने के कारण कर्मशरीर आभ्यन्तर और सूक्ष्म कहलाता है, तथा औदारिक शरीर बाह्य और स्थूल है । बस इतना ही दानों शरीरों में अन्तर है।
શકા-અભ્ર (મેઘ) આદિના સમાન કર્મ પુદ્ગલેનું વિચિત્ર પરિણમન સ્વીકાર કરે છે તે પછી, બાહ્ય શરીર જ સુખ–દુઃખ આદિ નાના રૂપમાં વિચિત્ર પરિણમન કરે છે એમ શા માટે માનતા નથી? કમને એ વિચિત્રતાનું કારણ માનવાથી શું લાભ છે ?, પુગલની પરિણમનની તમામ વિચિત્રતા સ્વભાવથી જ સિદ્ધ છે.
સમાધાન-મેઘ આદિના સમાન શરીરનું પણ સુખ દુઃખ આદિ વિચિત્ર પરિણમન અંગીકાર કરવામાં આપને સંતોષ મળે છે તો કર્મ તે શરીરજ છે, અને તે કર્મશરીર વિચિત્ર પરિણમન કરે છે, એ પ્રમાણે સમજી લ્યો. જીવની સાથે ઘનિષ્ઠ સંબંધ હોવાના કારણે અને અતીન્દ્રિય હોવાના કારણે ક—શરીર આત્યંતર અને રુમ કહેવાય છે, તથા ઔદારિક શરીર બાહ્ય અને–સ્થૂલ છે. એટલું જ એ બે શરીરમાં અન્તર છે.
प्र. आ.-३९