Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ सू.५. कर्मवादिप्र०
३०७ शरीरान्तरग्रहणं च निष्कारणं न संभवति । तस्मात् । स्थूलशरीकारणभूतं सूक्ष्मकार्मणशरीरमस्तीत्यवश्यमङ्गीकर्तव्यम् ।
ननु कर्मरहितः शुद्धजीवो नानाविधशरीरादीनां कर्ताऽस्तु, तथेश्वरः, स्वभावो यहच्छा वा विविधशरीरादिकं करोतीत्येव सन्यते, किं कर्मकल्पनेन ? अत्रोच्यते
अयं जीवेश्वरादिरकर्मा न शरीरसुखदुःखादीनां कर्ता, उपकरणाभावात् , दण्डाद्युपकरणरहितकुम्भकारवत् । कर्म विनाऽन्यदुपकरणं शरीराद्यारम्भकं जीवेश्वरादीनां न संभवति, गर्भावस्थास्वन्योपकरणासंभवात् , कर्म विना शुक्रशोणितादिग्रहणस्याप्यनुपपत्ते । संसार मिट जायगा, मगर संसार का मिटना दिखाई नहीं देता, और विना कारण के शरीर का ग्रहण नहीं हो सकता, अत एव स्थूल शरीर का कारण सूक्ष्म कार्मणशरीर का अस्तित्व अङ्गीकार करना चाहिए ।
शंका-कमरहित शुद्ध जीव को नाना प्रकार के शरीरों का कर्ता मान लिया जाय, या ईश्वर; स्वभाव अथवा यदृच्छा को कर्ता स्वीकार कर लिया जाय, कर्म की कल्पना से क्या लाभ है ।
समाधान-कर्मरहित जीव या ईश्वर आदि, शरीर, सुख-दुःख आदि का कर्ता नहीं है, क्यों कि उसके पास उपकरण नहीं है, दण्ड आदि उपकरणों से रहित कुंभार के समान । कर्म के सिवाय, शरीर आदि रचने में ईश्वर आदि को और कोई भी उपकरण नहीं हो सकता । कर्म के अतिरिक्त और कोई उपकरण न होने के कारण गर्भ आदि अवस्थाओ में शुक्र शोणित आदिका ग्रहण भी नहीं हो सकता। પરન્ત સંસાર બંધ થયે તેવું જોવામાં આવતું નથી. અને કારણ વિના શરીરનું ગ્રહણ હોઈ શકે નહીં એ કારણથી સ્થૂલ શરીરનું કારણ સૂફમ-કાશ્મણ શરીરના અસ્તિત્વને અંગીકાર કરવો જોઈએ.
શંકા-કમરહિત શુદ્ધ જીવને નાના પ્રકારના શરીરના કર્તા માની લઈએ, અથવા ઈશ્વર સ્વભાવ યા યદ્દચ્છાને કર્તા માની લઈએ તો પછી કર્મની કલ્પના કરવાથી શું લાભ?
સમાધાન–કમરહિત જીવ અથવા તે ઈશ્વર આદિ, શરીર, સુખ, દુઃખના કર્તાનથી. કારણ કે તેની પાસે ઉપકરણ-(મુખ્ય સાધન) નથી, દંડ આદિ પ્રધાન સાધને વિનાને જેમ કુંભાર, તે પ્રમાણે, કર્મ વિના શરીર આદિ રચવામાં ઈશ્વર વગેરેને બીજું કઈ પણ ઉપકરણ હોઈ શકે નહિ. કર્મને વિના બીજું કોઈ પ્રધાન સાધન નહિં હોવાને કારણે ગર્ભ આદિ અવસ્થાઓમાં શુક શોણિત વગેરેનું ગ્રહણ પણ થઈ શકે નહી.