Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२१६
- आचारागसूत्रे न चाऽनैकान्तिकोऽयं हेतुः, यस्मादाकाशगुणः शब्दः प्रत्यक्षोऽस्ति, न पुनराकाशमिति वाच्यम् , शब्दस्याकाशगुणत्वाभावात् । शब्दो हि पुद्गलगुणः ऐन्द्रियकत्वाद् रूपादिवदिति ।
___ अस्तु, गुणाः प्रत्यक्षाः, गुणिनस्तु प्रत्यक्षत्वे किं मानम् ? उच्यते-गुणेभ्योऽनन्यो गुणीति ज्ञानादिगुणानां प्रत्यक्षत्वादेवात्माऽपि गुणी प्रत्यक्षेण ज्ञायते । यदि गुणेभ्योऽन्यो गुणी स्यात् , तदा घटादयोपि गुणिनः प्रत्यक्षा न भवेयुः,
शङ्का-आप का दिया हुआ हेतु अनैकान्तिक है, क्यों कि आकाश के गुण शब्द का तो प्रत्यक्ष होता है किन्तु आकाश का प्रत्यक्ष नहीं होता।
__ समाधान-ऐसा न कहिए, क्यों कि शब्द आकाश का गुण नहीं है। शब्द पुद्गल का गुण है, क्यों कि वह इन्द्रिय ( श्रोत्रेन्द्रिय ) का विषय है, जो इन्द्रिय का विषय होता है वह पौद्गलिक ही होता है, जैसे-रूप आदि
शङ्का-गुणों को प्रत्यक्ष मान लें किन्तु गुणी के प्रत्यक्ष होने में क्या प्रमाण है ?
समाधान-गुण और गुणी का कथंचित् तादात्म्य सम्बन्ध है-गुणी, गुणों से अभिन्न होता है, अत एव गुणों का प्रत्यक्ष होने से आत्मा गुणी भी प्रत्यक्ष से प्रतीत होता है । अगर गुणी, गुणों से भिन्न होता तो गुणी घट आदिका भी प्रत्यक्ष न होता, क्योंकि सिर्फ रूपादि गुणों से भिन्न घट का कभी प्रत्यक्ष नहीं होता।
શકા–આપે જે હેતુ અહિં આપે છે તે અનેકાન્તિક છે; કેમકે આકાશને ગુણ શબ્દ તે તે પ્રત્યક્ષ થાય છે, પરંતુ આકાશ પ્રત્યક્ષ થતું નથી.
સમાધાન–એ પ્રમાણે ન કહે, કેમકે શબ્દ તે આકાશને ગુણ નથી પણ શબ્દ તે પુદગલનો ગુણ છે. કેમકે તે ઈન્દ્રિય (શ્રોત્રેન્દ્રિય)ને વિષય છે. જે ઈન્દ્રિયને વિષય હોય છે તે પગલિક જ હોય છે, જેમ-રૂપ આદિ.
શંકા–ગુણોને પ્રત્યક્ષ માની લઈએ. પરંતુ ગુણીના પ્રત્યક્ષપણામાં શું प्रमाण छ ?
સમાધાન–ગુણ અને ગુણીને કંચિત તાદાભ્ય સંબંધ છે–ગુણ, ગુણોથી અભિન હોય છે, એટલે ગુણેના પ્રત્યક્ષપણાથી આત્મા ગુણ પણ પ્રત્યક્ષ પ્રતીત થાય છે. અગર જે ગુણ, ગુણાથી ભિન્ન હોત તે ગુણી ઘટ આદિ પણ પ્રત્યક્ષ થઈ શક્ત નહિ. કેમકે માત્ર પાદિ ગુણાજ પ્રત્યક્ષ હોય છે, રૂપાદિ ગુણેથી ભિન્ન