Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
.२६८
- आचाराङ्गसूत्रे (१३) आत्मन ऊर्ध्वगतिस्वभावत्वम्अयमात्मा-ऊर्ध्वगतिशीलः, अगुरुलघुत्वात् । यद्येवं तहिं कथमधो गच्छति ?। अलाबुर्यथा स्वभावत ऊर्ध्वगमनशीलोपि मृल्लेपाज्जलेऽधो गच्छति; तदपगमादूर्ध्वमाजलान्ताद् गच्छति, एवमात्मापि कर्मलेपादधो गच्छति तदपगमादृर्ध्वमालोकान्ताद् गच्छति । यथा वा-एरण्डवीजमपि वन्धनमुक्तं सदूर्ध्व गच्छति ।
(१३) आत्माका ऊर्ध्वगतिस्वभाव
___ यह आत्मा ऊर्ध्वगमन स्वभाव वाला है; क्यों कि वह अगुरुलघु है। प्रश्न किया जा सकता है कि अगर ऐसी बात है तो आत्मा अधोगमन क्यों करता है ? इस प्रश्न का उत्तर यह है कि जैसे पानी में ऊपर की ओर गमन करने का तूंबेका स्वभाव है, फिर भी मिट्टी का लेप कर देने से वह अयोगमन करता है और लेप हट जाने पर जल की सतह तक ऊपर की ओर उठता है। इसी प्रकार आत्मा कर्मलेप के कारण नीचे जाता है और कर्मलेप हट जाने से लोक के अग्रभाग तक उपर की ओर जाता है। अथवा जैसे-एरण्ड का बीज वन्धन से मुक्त होकर उपर जाता है उसी प्रकार आत्मा भी कर्मबन्धन का नाश होने पर उपर जाता है।
કામણવર્ગણાઓથી ભરેલો છે, તે પણ સિદ્ધોમાં કામણ શરીર નહિં હોવાથી તેને કર્મબંધ થતો નથી.
(23) मात्भानातिस्पसा
PAL मारमा -गति-गमन-स्वभाव वाणो छ, ४१२६१ ते ५४३-वधु छे. તે પ્રશ્ન કરી શકાય છે કે અગર જો એ પ્રમાણે છે તે આત્મા અાગમન કેમ કરે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે તુંબડાને સ્વભાવ જેમ પાણીમાં ઉપરની તરફ આવવાનું છે તે પણ તેને માટીને લેપ કરી દેવાથી તે પાણીમાં નીચે જાય છે. અને માટીને લેપ દૂર થતાં જલની સપાટી સુધી ઉપરના ભાગમાં આવે છે. એ પ્રમાણે આત્મા કમલેપના કારણે નીચે જાય છે, અને કર્મલેય દૂર થવાથી લેકના અગ્રભાગ સુધી ઉપરના ભાગમાં જાય છે. અથવા જેવી રીતે એરંડાનું બીજ બંધનથી મુકત થતાં ઉપર જાય છે. તે પ્રમાણે આત્મા પણ કર્મબંધન નાશ થતાં ઉપર જાય છે.