Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
- आचारागसूत्रे भावोऽपि शाश्वतिकः स्यात् , एवं यः सुखी, तस्य सर्वदा सुखमेव स्यात् , यश्च दुःखी, तस्य सर्वदा दुःखमेव स्यात्-सर्वदा सुखाभावस्तस्य स्यात् ।
अत एव-"नित्यं सत्त्वं वा हेतोरन्यानपेक्षणात्" इत्याहुः। सहेतुकत्वस्वीकारे च य एवास्य हेतुः स एवास्माकं कर्मेति । उक्तश्च
"आत्मत्वेन विशिष्टस्य, वैचित्र्यं तस्य यद्वशात् ।
नरादिरूपं तच्चित्रमदृष्टं कर्मसंज्ञितम् ” ॥ १ ॥ अभाव ही शाश्वतिक होता । इसी प्रकार जो सुखी है वह सदा के लिए सुखी होता । जो दुःखी है उसे सदैव दुःख ही होता-उस के लिए सदैव सुख का अभाव होता । इसी लिए कहा गया है कि- “जो वस्तु किसी कारणकी अपेक्षा नहीं रखती वह, या तो आकाश की भाति सदैव विद्यमान रहती अथवा खरविषाण की तरह कदापि नहीं होती। " अगर इस विचित्रता का जो कारण है उसी कारण को हम कर्म कहते हैं । कहा भी है
"आत्मत्व की समानता होने पर भी जिस कारण से मनुष्यादिरूप विचित्रता होती है वही अदृष्ट है। उसी को कर्म कहते है, वह नाना प्रकार का है ॥ १ ॥" જે સુખી છે તે હમેશાં માટે સુખી જ હોત. અને જે દુખી છે તે હમેશાં દુઃખીજ રહેત, તેને હંમેશા માટે સુખનો અભાવ રહેત. એ કારણથી કહ્યું છે કે-“જે વસ્તુ કઈ કારણની અપેક્ષા રાખતી નથી તે આકાશ પ્રમાણે સદેવ વિદ્યમાન રહે છે, અથવા ખર-વિષાણ (ગધેડાના શિંગડા)ની પ્રમાણે કદાપિ હાય નહીં” અગર આ વિચિત્રતાનું કેઈ કારણ માનવામાં આવે છે તે કારણને અમે કર્મ કહીએ છીએ, કહ્યું છે –
આત્મ-(આત્માપણાની સમાનતા હોવા છતાં પણ જે કારણથી મનુષ્યાદિ૫ વિચિત્રતા હોય છે–દેખાય છે. તે અદઇ છે. તેને કર્મ કહે છે. અને તે નાના साना छे-मर्थात् पए प्रारना छ." ॥१॥