Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२९६
आचारागसूत्रे पर्याप्तापर्याप्तभेदाद् द्वैविध्ये पोडश (१६) भेदाः। वनस्पतिकायस्य सूक्ष्मसाधारणप्रत्येकभेदात् त्रैविध्यम् , 'त्रिविधस्य वनस्पतिकायस्य पर्याप्तापर्याप्तभेदेन प्रत्येकं द्वैविध्ये तस्य षड् भेदाः, इत्थं (२२) द्वाविंशतिर्भेदाः स्थावरपञ्चकस्यैकेन्द्रियजीवस्य भवन्ति ।
द्वीन्द्रिय-त्रीन्द्रिय-चतुरिन्द्रियाणां पर्याप्तापर्याप्तभेदेन प्रत्येकं द्वैविध्ये पड् भेदाः । सर्वसंकलनयाऽष्टाविशिति (२८) भेदाः ।
तिर्यपञ्चेन्द्रियाः-जलचर-स्थलचर-खेचरो-र:परिसर्पभुजपरिसर्प-भेदात्-. पञ्चविधाः । तेषां पञ्चानां संश्यसंज्ञिभेदेन द्वैविध्ये दश- भेदाः। तेषां पर्याप्तापर्याप्तभेदेन विंशति(२०)श्रृंदाः । पूर्वोक्ताष्टाविंशतिसंकलनतोऽष्टचत्वारिंशद् (४८) भेदास्तिरश्चाम् । इन आठों के पर्याप्त और अपर्याप्त के भेद से सोलह भेद होते है। वनस्पतिकाय-सूक्ष्म, साधारण और प्रत्येक के भेद से-तीन प्रकार का है । इन तीनों के पर्याप्त और अपर्याप्त भेद करने से छह भेद हुए । इस प्रकार पांच एकेन्द्रिय स्थावर जीवों के बाईस (२२)भेद है।
द्वीन्द्रिय, त्रीन्द्रिय और चतुरिन्द्रिय के पर्याप्त अपर्याप्त भेद से छह भेद । सबको जोड देने पर अट्ठाईस (२८) भेद हुए।
तिर्यञ्च पञ्चेन्द्रिय-जलचर, स्थलचर, खेचर, उरःपरिसर्प और भुजपरिसर्प के भेद से पांच प्रकार के है । पांचों के संज्ञी, असंज्ञी के भेद से दश हुए, इन के पर्याप्त, अपर्याप्त भेद करने से वीस (२०) भेद हुए। इन वीस में पूर्वोक्त अट्ठाईस और मिलाने से तिर्यञ्चों के अडतालीस (४८) भेद होते है। તે આઠના પર્યાપ્ત અને અપર્યાપ્તના ભેદથી સેળ ભેદ થાય છે વનસ્પતિકાય સૂક્ષમ, સાધારણ અને પ્રત્યેકના ભેદથી ત્રણ પ્રકારના છે એ ત્રણેના પર્યાપ્ત અને અપયોસ ભેદ કરવાથી છે ભેદ થયા. આ પ્રમાણે પાંચ એકેન્દ્રિય સ્થાવર ના બાવીસ ભેદ છે.
બેઈન્દ્રિય, ત્રણ-ઈન્દ્રિય અને ચૌઈન્દ્રિયના પર્યાપ્ત અપર્યાપ્તના ભેદથી છે ભેદ થયા તે સર્વને એક કરવાથી અઠાવીસ (૨૮) ભેદ થયા.
તિર્થં ચ પંચેન્દ્રિય-જલચર, સ્થલચર, બેચર, ઉર પરિસર્પ અને ભુજપરિસર્ષના ભેદથી પાંગા પ્રકારના છે. તે પાંચના સંસી અને અસંજ્ઞીના ભેદથી દસ થયા, તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદ કરવાથી વીશ (૨૦) ભેદ થયા, તે વિસમાં પૂર્વોક્ત અઠાવીસ મેળવવાથી તિર્થના અડતાલીસ (૪૮) ભેદ થાય છે.