Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
२७६
' आचाराङ्गसूत्रे शरीरेऽनन्ता जीवाः सन्ति । एषां स्थानं घनोदध्यादि । सूक्ष्मास्तु वनस्पतिकाया सर्वलोकव्यापिनः । एपां भेदप्रभेदाश्च शास्त्रतोऽवसेयाः । एते पञ्च स्थावराः स्पर्शनरूपैकेन्द्रियाः।
पञ्च जीवनिकाया उक्ताः, इदानीं षष्ठस्त्रसाधिकारः कथ्यते
(६) त्रसकायमेदाःत्रसस्त्रं द्विविधं, क्रियातो लब्धितश्च । तत्र क्रिया = कर्म-चलनं-देशान्तरमाप्तिः। अतः क्रिययैव तेजस्कायो वायुकायश्च प्रसो भवति । लब्ध्या तूभौ स्थावरौ । द्वीन्द्रियादयस्तु क्रियया लब्ध्यापि असा भवन्ति । लब्धिर्हि असनामकर्मोंदयः, देशान्तरप्राप्तिलक्षणा क्रियाऽपि द्वीन्द्रियादीनाम् । स्थावरनामकर्मोदयरूपया स्थान बनोदधि आदि है। सूक्ष्म वनस्पतिकाय सर्वलोकव्यापी है। इनके भेद-प्रभेद शास्त्र से समझ लेने चाहिए । इन पाँच स्थावरों को एकमात्र स्पर्शनइन्द्रिय होती है।
पांच जीवनिकायों का कथन किया जा चुका है। अब छठे त्रसकाय का प्ररूपण किया जाता है
(६) सकायत्रसपन दो प्रकार का है--क्रिया से और लब्धि से । कार्य करना, चलना, एक जगह से दूसरी जगह जाना क्रिया है । इस किया से ही तेजस्काय और वायुकाय त्रस कहलाते हैं । लब्धिकी अपेक्षा ये दोनों स्थावर ही है। द्वीन्द्रिय आदि, क्रिया से भी अस है और लब्धि से भी। यहाँ त्रसनामकर्म का उदय लब्धि है, और देशान्तर में તેના ભેદ-પ્રભેદ શાસ્ત્રથી સમજી લેવા જોઈએ. આ પાંચ સ્થાવરોને એક માત્ર સ્પર્શન ઈન્દ્રિય હોય છે.
આ પાંચ જવનિકાનું કથન કરી ચૂકયા છીએ. હવે છઠ્ઠા ત્રસ કાયનું પ્રરૂપણ કરવામાં આવે છે—
(१) समयસપણું બે પ્રકારનું છે-ક્રિયાથી અને લબ્ધિથી. કાર્ય કરવું, ચાલવું, એક જગ્યાથી બીજી જગ્યાએ જવું તે ક્રિયા છે. આ ક્રિયાથી જ તેજસ્કાય અને વાયુકાય ત્રસ કહેવાય છે, લબ્ધિની અપેક્ષાએ આ બને સ્થાવર જ છે. દ્વીન્દ્રિય આદિ ક્રિયાથી પણ રસ છે અને લબ્ધિથી પણ ત્રસ છે. અહિં વસનામકર્મને ઉદય તે લબ્ધિ છે, અને દેશાન્તરમાં ગમન કરવું તે ક્રિયા છે. દ્વીન્દ્રિય આદિમાં એ બંને જોવામાં