Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
-
-
२९२
आचांरागसूत्रे तथैशानकल्पोऽप्यर्धचन्द्राकारोऽस्ति । उभौ मिलितों पूर्णचन्द्रकारेणावस्थितौ स्तः ततोऽसंख्यातयोजनकोटिकोटिपूपरि समानप्रदेशे सनत्कुमारमाहेन्द्रौ कल्पौ वर्तते । अर्धचन्द्राकार इव सनत्कुमारस्तथैव माहेन्द्रोऽपि । उभौ मिलित्वा पूर्णचन्द्रसदृशाकारेण स्तः। ततोऽसंख्यातयोजनकोटिकोटयुपरि ब्रह्मलोकः पूर्णचन्द्राकारोऽस्ति । एवमेव लान्तक-महाशुक्र-सहरास्नास्तावत्तावयोजनोवमुपयुपरि प्रत्येकं पूर्णचन्द्राकाराः सन्ति ततोऽप्यसंख्यातयोजनकोटिकोटयुपरि समानगगनप्रदेशे आनत-माणतलोको प्रत्येकमर्धचन्द्राकारौं स्तः । उभौ मिलित्वा पूर्णचन्द्राकारेण भवतः। ततोऽप्यसंख्यातयोजनकोटि कोटयुपरि-आरणाच्युतलोकौं प्रत्येकमर्धचन्द्राकारौं स्तः। उभौ मिलित्वा पूर्णचन्द्राकारं भजतः।
ऐशानकल्प भी अर्धचन्द्राकार है । दोनो कल्प मिलकर पूर्ण चन्द्रमा के समान हैं। इन से असंख्यात कोडाकोडी योजन ऊपर समान देश में सनत्कुमार और माहेन्द्र कल्प है। सनत्कुमार कल्प अर्धचन्द्राकार है और माहेन्द्र कल्प भी इसी प्रकार का है। दोनों मिलकर पूर्णचन्द्रमा के सदृश आकार वाले है । इन से असंख्यात कोडाकोडी योजन ऊपर ब्रह्मलोक पूर्णचन्द्राकार है । इसी प्रकार लान्तक, महाशुक्र, और सहस्रार उतने-उतने योजन ऊपर-ऊपर प्रत्येक पूर्णचन्द्रमा के समान अवस्थित हैं। उन से असंख्यात कोडाकोडी योजन ऊपर आकाश प्रदेश में आनत और प्राणत बराबरी पर प्रत्येक अर्धचन्द्राकार है । ये दोनों मिलकर पूर्णचन्द्रके आकार के हो जाते है । उन से असंख्यात कोडाकोडी योजन ऊपर आरण और अच्युत लोक प्रत्येक अर्धचन्द्राकार है। ये दोनों मिलकर पूर्णचन्द्र के आकार के जैसे हो जाते है।
અશાન ક૯૫ પણ અર્ધચન્દ્રાકાર છે. અને કહે મળીને પૂર્ણ ચન્દ્રમાની સમાન છે. તેનાથી અસંખ્યાત કેડા–કેડી જન ઉપર સમાન દેશમાં સનકુમાર અને મહેન્દ્ર કલ્પ છે સનકુમાર કલ્પ અર્ધચન્દ્રાકાર છે અને મહેન્દ્ર કલ્પ પણ એ પ્રકાર છે. બને મળીને પૂર્ણચન્દ્રમાની બરાબર આકારવાળા છે. તેનાથી અસંખ્યાત કેડાર્કેડી
જન ઉપર બ્રહ્મલોક પૂર્ણચન્દ્રાકાર છે એ પ્રમાણે લાન્તક, મહાશુક્ર અને સહસ્ત્રાર તેટલાતેટલા જન ઉપર–ઉપર પ્રત્યેક, પૂર્ણચન્દ્રમાસમાન અવસ્થિત છે. તેથી અસંખ્યાત કેડા-છેડી જન ઉપર આકાશપ્રદેશમાં આનત અને પ્રાકૃત બરાબરી પર પ્રત્યેક અર્ધચન્દ્રાકાર છે. એ બને કપે મળીને પૂર્ણ ચંદ્રમાના આકારના થઈ જાય છે. તેથી અસંખ્યાત કેડાર્કેડી જન ઉપર આરણ અને અશ્રુત લેક પ્રત્યેક અર્ધ ચન્દ્રાકાર છે. એ બને મળીને પણ પૂર્ણચન્દ્રાકાર જેવાં થઈ જાય છે.