Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीकाअध्य.१ उ. सू.५ आत्मवादिप्र०
२६७ स्कन्धात् पुरातनाः पुद्गलाः क्षरन्ति नूतनास्तु तत्रागत्य मिलन्ति, तथाऽनयोस्तैजस-कार्मण-शरीरयोः स्वरूपं न कदाचिद् विनश्यति, परन्तु तत्रत्याः पुरातनाः कर्मपुद्गलाः स्वस्वफलप्रदानपुरस्सरं स्वावस्थितिसमयं समाप्यापगच्छन्ति, नूतनाः पुनः कर्मपुद्गला आत्मप्रदेशेषु मिलित्वा संबद्धा भवन्ति । एवामात्मप्रदेशैः सहानादिकालतः प्रवाहरूपोऽयं समायातः कर्मणां सम्बन्धः। _ अयं च कर्मसम्बन्धस्तदैव विनक्ष्यति, यदाऽयमात्मा मुक्तिं लभेत । आभ्यां तैजसकार्मणशरीराभ्यां वियोग एव मुक्तिरुच्यते । यद्यनादिकालतः कार्मणशरीरं संसारिणो न स्यात् तदा कदाचिदपि नवीनकार्मणवर्गणाभिर्बन्धो न भवेत् । कार्मणशरीराभावादेव सिद्धानां कार्मणवर्गणापरिपूर्णेऽपि सिद्धक्षेत्रे कर्मबन्धो न भवति । फिर भी उस स्कन्ध से पुराने पुद्गल खिरते रहते है और नवीन पुद्गल आकर उसमें मिल जाते हैं, इसी प्रकार तैजस और कार्मण शरीर का स्वरूप कभी नष्ट नहीं होता, किन्तु उसमें के पुराने कर्म-पुद्गल अपना-अपना फल देकर, अपनी स्थिति का काल समाप्त करके हट जाते है और नवीन पुद्गल आत्मप्रदेशों में मिलकर बद्ध हो जाते है । इस प्रकार आत्मप्रदेशों के साथ कर्मों का सम्बन्ध अनादिकाल से प्रवाहरूप में चला आता है।
यह कर्म-सम्बन्ध उसी समय नष्ट होगा, जब आत्मा मुक्त हो जायगा। तैजस और कार्मण शरीर से सर्वथा वियोग हो जाना ही आत्मा की मुक्ति है । संसारी जीव के साथ अनादि काल से कार्मण शरीर का सम्बन्ध न होता तो नवीन कर्मवर्गणाओं का सम्बन्ध कभी न होता । यद्यपि सिद्धक्षेत्र कार्मणवर्गणा से भरा हुआ है, फिर भी सिद्धों में कार्मण शरीर न होने से उन्हे कर्मबन्ध नहीं होता । વિદ્યમાન રહે છે, તે પણ તે સ્ક ધમાંથી પુરાણા પુદ્ગલ ખરતાં રહે છે. અને નવીન યુગલ આવીને તેમાં મળી જાય છે. એ પ્રમાણે તેજસ અને કાર્પણ શરીરનું સ્વરૂપ કેઈ વખત પણ નાશ થતું નથી, પરંતુ તેમાં પુરાણું કર્મ પગલું પિત–પિતાનું ફળ આપીને પોતાની રિથતિને સમય સમાપ્ત કરીને હઠી જાય છે, અને નવીન યુગલ આત્મપ્રદેશોમાં મળીને બદ્ધ થઈ જાય છે. આ પ્રમાણે આત્મપ્રદેશોની સાથે કર્મોને સંબધ અનાદિ કાળથી પ્રવાહરૂપમાં ચાલ્યો આવે છે.
આ કમ~સંબંધ તે સમયે નાશ થશે કે જ્યારે આત્મા મુકત થઈ જશે તેજસ અને કાર્મણ શરીરની સર્વથા વિયેગ થઈ જવો તેજ આત્માની સકિત છે. સંસારી જીવની સાથે અનાદિ કાલથી કાર્પણ શરીરને સંબંધ જો ન હોત તે નવીન કર્તવણુઓને સંબંધ પણ કઈ વખત નહી થતું, જે કે સિદ્ધક્ષેત્ર