Book Title: Agam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: Jain Shastroddhar Samiti Ahmedabad
View full book text
________________
आचारचिन्तामणि-टीका अध्य.१ उ.१ मू.५ लोकवादिम०
लोकवादिप्रकरणम्यः पुनरेवंरूपमात्मानं सर्वथा विज्ञायात्मस्वरूपनिरूपणपरः स एव वस्तुतो लोकवादीत्याह- लोकवादी' इति । लोक्यते सर्वज्ञैरिति लोकःषड्जीवनिकायरूपः । अत्र लोकशब्देन षड्जीवनिकायो गृह्यते, भगवताऽऽत्मज्ञानमेव पुरस्कृत्य लोकवादिप्रतिबोधनात् । यः षड्जीवनिकायरूपं लोकं विजानाति स एव लोकवादी-लोकस्वरूपकथनस्वभाववान् , न तु षड्जीवनिकायानभिज्ञ इत्यर्थः। षड्जीवनिकायरक्षणेनैवात्मस्वरूपं प्रकटीभवति। तच्च षड्जीव
लोकवादिप्रकरणजो इस प्रकार आत्मा के स्वरूप को जान कर आत्मा के निरूपण में तत्पर होता है वही वास्तव में लोकवादी है।
सर्वज्ञों द्वारा जो लोका जाय-अवलोकन किया जाय वह लोक है, अर्थात् षड्जीवनिकाय को लोक कहते हैं । ' लोक' शब्द से यहाँ षड्जीवनिकाय का ही ग्रहण किया गया है, क्यों कि भगवान् ने आत्मज्ञान को ही आगे रखकर लोकवादी का कथन किया है। जो षड्जीवनिकायरूप लोक को जानता है वही लोकवादी है, अर्थात् लोक के स्वरूप का कथन करने वाला है, किन्तु षड्जीवनिकाय से अनभिज्ञ नहीं । षड्जीवनिकाय की रक्षा करने से ही आत्मा का स्वरूप प्रकट होता है । षड्जीव
લેકવાદી પ્રકરણ જે આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણી કરીને આત્માના નિરૂપણમાં તત્પર થાય છે તે વાસ્તવિક રીતે લેકવાદી છે.
સવ દ્વારા જે લેકાવાય-અવલોકન કરાય –અર્થાત્ સર્વ જેને જોઈ શકે છે તે લોક છે. અર્થાત્ ષડૂજીવનિકાયને લક કહે છે. “લેક” શબ્દથી ષડ્રજવનિકાયનું જ ગ્રહણ કર્યું છે, કારણ કે ભગવાને આત્મજ્ઞાનને જ આગળ રાખીને લોકવાદીનું કથન કર્યું છે. જે ષડૂજીવનિકાયરૂપ લકને જાણે છે, તે લકવાદી છે, અર્થાત્ લોકના સ્વરૂપનું કથન કરવા વાળા છે ષજીવનિકાયથી અનભિજ્ઞ હોય તે નહિ.
ષડુ જીવનિકાયની રક્ષા કરવાથી જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે. વડુ